કી-બોર્ડમાંથી દૂર થશે ”સ્પેસબાર” બટન !!
જો અમે તમને કહીએ કે, આવનારા સમયમાં તમારા લેપટોપમાં સ્પેસબાર નહિ જોવા મળે તો કદાચ આ તમને સાંભળવામાં અજીબ લાગશે. પરંતુ, ગૂગલ આ મોટા અને મહત્વના બટનને કી-બોર્ડમાંથી હટાવવા માટે કામ કરી રહ્યું છે.
http://www.vishvagujarat.com/spacebar-will-deleted-from-keyboard/
No comments:
Post a Comment