Saturday, 2 May 2015

આગ્રામાં ‘ઘર વાપસી’ બાદ ‘ઇસ્લામ વાપસી’

આગ્રામાં ૨૫ ડીસેમ્બરે ઘરવાપસી કાર્યક્રમમાં મુસલમાનમાંથી હિંદુ બનેલા ૧૭ લોકોનાં પરિવારે શુક્રવારે એક વખત ફરી ઇસ્લામ અપનાવી લીધો છે. મામલો જીલ્લાનાં અછનેરા બ્લોકના મહુઅર લાઠીયા ગામનો છે. બીજી વખત ઇસ્લામ અપનાવનારામાં દરેક જાતિથી નટ છે. http://www.vishvagujarat.com/agra-return-home-after-returning-to-islam/

No comments:

Post a Comment