ગૂગલે ડુડલ બનાવીને મજૂર દિવસની ઉજવણી કરી
આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર ગૂગલે પણ પોતાના પરિચિત અને રંગબેરંગી અંદાજમાં ડુડલ બનાવીને મજૂર દિવસની શુભેચ્છા પાઠવી છે. ગૂગલે પોતાના આ ડુડલમાં એક ક્લેમ્પ,
http://www.vishvagujarat.com/labor-day-celebrated-by-google-doodle/
No comments:
Post a Comment