Saturday, 2 May 2015

ગુજરાતમાં કેટલા છે જંગલના રાજા ?

ઇઝરાયલ જેટલા મોટા એક ક્ષેત્રમાં ભારતીય વન્યજીવ પ્રાધિકરણ ગુજરાતમાં શનિવારે અત્યાર સુધીની સૌથી મોટી ઝુંબેશને પરિણામ આપશે. હકીકતમાં આ પ્રાધિકરણ ગુજરાતમાં જંગલનાં રાજા એટલે કે, સિંહોની ગણતરી કરશે. સિંહોની ગણતરીના કામમાં લગભગ ૨,૨૦૦ લોકો જોડાયા છે. 
http://www.vishvagujarat.com/how-many-lions-in-gujarat/

No comments:

Post a Comment