Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Monday, 4 May 2015
આ શું થયું ? નીતીશ કુમારને ન મળી નેપાળ જવાની મંજુરી !
પટના : નેપાળના મુદ્દાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામસામે છે. જો કે, નીતીશ કુમાર નેપાળના ભૂકંપ પ્રભાવિત વિસ્તાર જનકપુર જવા ઈચ્છે છે, પરંતુ રાજ્ય સરકારનો આરોપ છે કે, તેમને કેન્દ્ર સરકાર પાસેથી મંજુરી નથી મળી.
http://www.vishvagujarat.com/bihar-cm-nitish-kumar-to-defer-trip-to-nepal-2/
મોદી અને મમતા વચ્ચે મુલાકાત થવાની શક્યતા
કોલકાતા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ મેના રોજ બે દિવસીય યાત્રા પર કોલકાતા આવી રહ્યા છે. આ દરમિયાન તેમની મુખ્યમંત્રી બેનર્જી સાથે મુલાકાત થઇ શકે છે. નરેન્દ્ર મોદી બેલુર મઠ અને આસનસોલમાં સ્ટીલના કારખાનાના વિસ્તારીકરણ અને આધુનિકીકરણ યોજનાનો શુભારંભ કરશે.
http://www.vishvagujarat.com/between-modi-and-mamata-likely-to-visit/
http://www.vishvagujarat.com/between-modi-and-mamata-likely-to-visit/
એવું ‘બ્રેસલેટ’ જે હાથને બનાવી દેશે સ્માર્ટફોન
જે લોકો સ્માર્ટફોનને મોટાભાગે પોતાના હાથમાં પકડી રાખે છે શું તેઓએ ક્યારેય એ વિચાર્યું છે કે તેમનો સ્માર્ટફોન જ હાથ પર આવી જાય તો કેવું રહેશે. આને જ ધ્યાનમાં રાખીને Cicret એ એક બ્રેસલેટ સ્માર્ટફોનનું કોન્સેપ્ટ વિડીયો બનાવ્યો છે જેને કાંડામાં પહેરીને પોતાના હાથને સ્માર્ટફોનનું રૂપ આપી શકાય છે, આનો વિડીયો ફેસબુક પર ધમાલ મચાઈ રહ્યો છે.
http://www.vishvagujarat.com/bracelet-will-become-smartphone/
http://www.vishvagujarat.com/bracelet-will-become-smartphone/
ઝારખંડમાં પણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ
ભાજપ શાષિત રાજ્યોમાં ગૌમાંસ પર પ્રતિબંધ લગાવવાનું કાર્ય સતત ચાલુ જ છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ગૌહત્યા અને ગૌમાંસના વ્યાપાર પર પ્રતિબંધ લગાવ્યા બાદ હવે ઝારખંડ સરકારે રાજ્યમાં ગૌહત્યા અને ગૌમાંસના વેચાણ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/beef-ban-in-jharkhand/
http://www.vishvagujarat.com/beef-ban-in-jharkhand/
બોકો હરમે બંધક છોકરીઓને કારથી કચડી નાખી
નાઈજિરિયાની સેના આતંકવાદી જૂથ બોકો હરમની કેદથી તમામ મહિલાઓ અને યુવતીઓને મુકત કરાવી શકે તેની પહેલા આતંકવાદીઓએ હત્યા કરવાનું શરુ કરી દીધું હતું. કેટલાક લોકોની પથ્થર મારીને હત્યા કરવામાં આવી હતી તો કેટલાક લોકોને કાર દ્ધારા કચડી નાખવામાં આવ્યા હતા.
http://www.vishvagujarat.com/boko-harame-crushed-girls-by-car/
http://www.vishvagujarat.com/boko-harame-crushed-girls-by-car/
કુમાર વિશ્વાસે આરોપેને ખોટા ગણાવ્યા, કહ્યું – આ ભાજપનું ષડ્યંત્ર
નવી દિલ્હી : મહિલા કાર્યકર્તાઓની ફરિયાદ અને દિલ્હી મહિલા પંચના સમન્સ બાદ કુમાર વિશ્વાસે પહેલી વાર પોતાની સ્પષ્ટતા કરી છે. વિશ્વાસે કહ્યું કે, તેમના વિષે ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે અને આ નીચતાપૂર્ણ છે. વિશ્વાસના બચાવમાં આમ આદમી પાર્ટીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને સમાચારને અફવા બતાવી છે.
http://www.vishvagujarat.com/kumar-vishwas-reaction-over-female-aap-worker-allegations/
લો હવે…ક્રીકેટના મેદાનમાં પણ સની લિયોને દેખાડ્યો પોતાનો જલ્વો !
કિંગ્સ ઈલેવન પંજાબને ચીયર કરવા પહોંચી સની લિયોન તે સમયે નિરાશ થઈ ગઈ. જયારે બોલીવુડ સ્ટાર પ્રિતી ઝીંટાની ટીમ મુંબઇ ઇન્ડિયન્સ સામે ૨૨ રનથી હારી ગઈ. જો કે, મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૭૨ રન બનાવ્યા.
http://www.vishvagujarat.com/sunny-leone-also-showed-his-cricket-field/nggallery/image/5-10/
આજે પિયાનોના શોધકનો જન્મ દિવસ, ગૂગલે બનાવ્યું ડુડલ
ગૂગલે પોતાના તાજેતરના પિયાનોના શોધક બાર્ટોલોમીયો ક્રિસ્ટોફોરીને સમર્પિત કર્યું છે. આ અલગ અનોખા ડુડલ દ્ધારા ગૂગલ આજે તેમનો ૩૬૦મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બાર્ટોલોમીયોનો જન્મ આજના દિવસે ૪ મે ૧૬૫૫માં તત્કાલીન રિપબ્લિક ઓફ વેનિસમાં થયો હતો.
http://www.vishvagujarat.com/today-piano-finder-birthday-google-created-a-doodle/
http://www.vishvagujarat.com/today-piano-finder-birthday-google-created-a-doodle/
રાષ્ટ્રપતિ દ્વારા કંગનાને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત
રવિવારે દિલ્હીમાં ૬૨માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સિનેમા દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારી વ્યક્તિઓને એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ સમારોહમાં મશહુર અભિનેત્રી કંગના રાણાવતને ફિલ્મ ‘ક્વીન’ માટે બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરી છે.
http://www.vishvagujarat.com/kangana-ranaut-receives-the-national-film-award/
AAPમાં ફરી મુશ્કેલી, કુમાર વિશ્વાસને મળી મહિલા આયોગની નોટીસ !
નવી દિલ્હી : આમ આદમી પાર્ટીની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. હવે પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ પર એક મહિલા કાર્યકર્તા સાથે ગેરકાનૂની સબંધનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને લઈને મહિલા આયોગે વિશ્વાસને નોટીસ મોકલી છે. આ મામલો સોશિયલ મીડિયામાં આવ્યા બાદ જોર પકડ્યું છે.
http://www.vishvagujarat.com/aap-in-trouble-again-kumar-vishwas-found-womens-commission-notice/
ગજબ ! હવે સમુદ્રની અંદર પણ રમી શકાશે ટેનિસ
પોલેન્ડમાં રહેનાર અને ક્રાકાઉ પોલીટેકનિક યુનિવર્સિટી માંથી આર્કિટેક્ચર સાયન્સમાં માસ્ટર ૩૦ વર્ષના ક્રિગજિજતોફ કોટાલાનું સપ્નુ પણ કોઈને પણ હેરાન કરી શકે છે પરંતુ તેમણે પોતાના સપનાને હકીકતમાં બદલાબા માટે યોજના કરી લીધી છે.
http://www.vishvagujarat.com/now-in-the-sea-may-be-playing-tennis/nggallery/image/222/
http://www.vishvagujarat.com/now-in-the-sea-may-be-playing-tennis/nggallery/image/222/
Saturday, 2 May 2015
નેપાળમાં ફરીથી ભૂકંપના આંચકા, તીવ્રતા ૪.૫
નેપાળમાં આજે એક વખત ફરીથી ભૂકંપના આંચકાનો અનુભવ કરવામાં આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૪.૫ માપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. છેલ્લા ત્રણ દિવસમાં નેપાળમાં ઘણા આંચકાનો અનુભવ કરવામાં આવ્યા હતા નહિ આ કારણે લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. http://www.vishvagujarat.com/nepal-earthquake-again-magnitude-4-5/
આગ્રામાં ‘ઘર વાપસી’ બાદ ‘ઇસ્લામ વાપસી’
આગ્રામાં ૨૫ ડીસેમ્બરે ઘરવાપસી કાર્યક્રમમાં મુસલમાનમાંથી હિંદુ બનેલા ૧૭ લોકોનાં પરિવારે શુક્રવારે એક વખત ફરી ઇસ્લામ અપનાવી લીધો છે. મામલો જીલ્લાનાં અછનેરા બ્લોકના મહુઅર લાઠીયા ગામનો છે. બીજી વખત ઇસ્લામ અપનાવનારામાં દરેક જાતિથી નટ છે. http://www.vishvagujarat.com/agra-return-home-after-returning-to-islam/
રાહુલ ગાંધીને ઘઉં અને ડાંગરનો તફાવત પણ નથી ખબર : ગિરિરાજ સિંહ
ખેડૂતોની સમસ્યાઓ પર રાહુલની સક્રિયતાને લઈને કેન્દ્રીય લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી ગિરિરાજ સિંહે નિશાન સાધ્યું છે. ગિરિરાજે મહારાષ્ટ્રમાં વર્ધામાં કહ્યું, રાહુલ ગાંધી ઘઉં અને ડાંગર વચ્ચેનો તફાવત નથી સમજતા તો ખેડૂતોની સમસ્યા શું સમજશે.
http://www.vishvagujarat.com/giriraj-sing-rahul-gandhi-not-even-know-difference-wheat-and-rice/
જાણો…..ઉનાળામાં COOL રહેવા માટે શું કરવું?
ઉનાળાની શરૂઆતથી જ જો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે, તો પછીથી વાંધો નથી આવતો. અન્યથા તાવ, લુ લાગવી કે સનસ્ટ્રોક જેવી સમસ્યા અત્યંત પરેશાન કરી મૂકે છે. ઉનાળો આવતાં જ એલર્જી, અળાઇ, સનબર્ન જેવી અનેક સમસ્યાઓ પણ પરેશાન કરવા લાગે છે. સ્વાસ્થ્ય જાળવવા માટે કેટલીક હેલ્થ ટિપ્સ પણ અપનાવવી જરૂરી બની જાય છે જેથી એલર્જીથી બચવાની સાથે સ્વસ્થ પણ રહી શકાય.
http://www.vishvagujarat.com/what-to-do-in-the-summer/
સીરિયા : હવાઈ હુમલામાં ૧૭ નાગરિકોના મોત
ઉત્તરી સીરિયામાં એક ગામમાં અમેરિકી નેતૃત્વવાળી આતંકવાદ વિરોધી આંતરરાષ્ટ્રીય ગઢબંધનની સેના તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૭ નાગરિકોના મોત થઈ ગયા હતા અને ૪૦ અન્ય ઘાયલ થઈ ગયા હતા. આ માહિતી સીરિયન માનવ અધિકાર દેખરેખ સંસ્થાએ આપી હતી.
http://www.vishvagujarat.com/syria-air-attack-17-civilians-killed/
ગજબ ! અહિયાં શબને દફ્નાવતા પહેલા થાય છે ડાંસ પાર્ટી !
શું એવું પણ થઈ શકે કે કોઈ શબને દફ્નાવતા સમયે પરિવારના લોકો ડાન્સ કરે, પરંતુ આ દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં એવું પણ કરવામાં આવે છે. હા, ચીનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં શબના અંતિમ સંસ્કાર પાઈ અશ્લીલ ડાન્સ કરવામાં આવે છે. એટલુજ નહિ પરંતુ આ પરંપરા આધુનિક રૂપ લઈ ચુકી છે. મહિલાઓ પોતના પતિની મૃત્યુ પછી સ્ટ્રીપ ડાન્સર્સને બોલાવે છે. આ ડાન્સર્સ રડવાનું પણ નાટક પણ કરે છે.
http://www.vishvagujarat.com/strange-dance-party-before-burial-of-dead-body/
http://www.vishvagujarat.com/strange-dance-party-before-burial-of-dead-body/
કોણે કરી…કેટરીના કૈફને કિસ?
અભિનેત્રી કેટરીના કૈફ પોતાની આગામી ફિલ્મ ‘ફિતુર’માં અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના આદિત્ય સાથે ઈન્ટીમેંટ સીન કરતી દેખવા મળશે. કેટરીનાએ માર્ચ મહિનામાં કાશ્મીરની વાડીઓમાં કિસ કરતી કેમેરામાં કેદ થઈ હતી. તેમની તસ્વીરો વાયરલ થઈ હતી. બંનેના રોમાન્સની ચર્ચા પણ ખુબ થઈ રહી છે.
http://www.vishvagujarat.com/who-katrina-kaif-kiss/
સિદ્ધિવિનાયક મંદિર પહોંચી…સની લિયોન
બોલીવુડ એક્ટ્રેસ સની લિયોન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ લઈને વધારે ચર્ચામાં છે. સની આ દિવસોમાં પ્રમોશનમાં વ્યસ્ત છે. સની લિયોન ફિલ્મ ‘કુછ કુછ લોચા હૈ’ની સફળતા માટે આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી છે.
http://www.vishvagujarat.com/sunny-leone-reached-siddhivinayak-temple/
૫ એમપી કેમેરા સાથે સૌથી સસ્તો સ્માર્ટફોન Fly Snap લોન્ચ
બ્રિટીશ સ્માર્ટફોન કંપની Fly એ ભારતમાં પોતાનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોન કંપનીનાં ભારતમાં એક્સક્લુઝિવ ઓનલાઈન પાર્ટનર સ્નેપડીલ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. Flyનાં આ સ્માર્ટફોનનું નામ Snap છે. આ ફોન ભારતમાં ૨,૯૯૯ રૂપિયાની કિંમતમાં ઉપલબ્ધ હશે.
http://www.vishvagujarat.com/fly-snap-smartphone-with-5mp-camera-is-the-cheapest-launch/
આત્મસમર્પણ કરવા ઈચ્છતો હતો દાઉદ : પૂર્વ સીબીઆઇ અધિકારી
ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બોમ વિસ્ફોટનાં ૧૫ મહિના બાદ આત્મસમર્પણ કરવા ઈચ્છતો હતો. પરંતુ, સરકારે એમ નાં થવા દીધું. અન્ડરવર્લ્ડ ડોને આત્મસમર્પણ કરવા માટે સીબીઆઇનાં તાત્કાલિક ડીઆઈજી અને દિલ્હીના પૂર્વ કમિશ્નર નીરજ કુમારે આ વિષે ત્રણ વખત વાત કરી હતી.
http://www.vishvagujarat.com/former-cbi-officer-dawood-ibrahim-wanted-to-surrender/
http://www.vishvagujarat.com/former-cbi-officer-dawood-ibrahim-wanted-to-surrender/
Special Recipe : બનાવો પનીર કોરમા
સામગ્રી :
૨૦૦ ગ્રામ પનીર
૧ મધ્યમ કદની ડુંગળી
૧ મધ્યમ કદનું ટમેટું
૧ ટીસ્પૂન,.............
૧ મધ્યમ કદની ડુંગળી
૧ મધ્યમ કદનું ટમેટું
૧ ટીસ્પૂન,.............
બનાવવાની રીત : સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. પનીરને નાના ટુકડામાં સમારી લો. તેને મધ્યમ આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યા સુધી તળો. પનીર છૂટું ન પડી .......... read more
http://www.vishvagujarat.com/special-recipe-paneer-korma/
Friday, 1 May 2015
આઈસીસી રેન્કિંગ : ભારત બીજા નંબર પર બકરાર, પાક. ટોપ ૮માંથી બહાર
ભારત આઈસીસીની એકદિવસીય ટીમ રેન્કિંગના વાર્ષિક અપડેટ પછી તે બીજા નંબર પર બકરાર છે જો કે અત્યરે બાંગ્લાદેશથી ૦-૩ની સીરીઝ ગુમાવવાના કારણે પાકિસ્તાન ટોપ આઠમાંથી બહાર થઇ ગયું છે અને તેના પર ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થવાનો ખતરો છે. ભારત ટી-૨૦ રેન્કિંગમાં પણ બીજા સ્થાન પર છે જેમાં શ્રીલંકા ૧૩૫ પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતના ૧૨૪ પોઈન્ટ છે.
http://www.vishvagujarat.com/icc-rankings-india-second-place/
http://www.vishvagujarat.com/icc-rankings-india-second-place/
ભારતે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગનાં રીપોર્ટને ફગાવ્યો
ભારતે અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગની તાજી રીપોર્ટ અનુસાર, ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિને ચિંતાજનક જણાવવા સંબંધી રીપોર્ટને ગુરુવારે ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ રીપોર્ટને લઈને મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું
http://www.vishvagujarat.com/india-overturned-by-us-religious-freedom-report/
http://www.vishvagujarat.com/india-overturned-by-us-religious-freedom-report/
જુઓ…..આ મંદિર, જ્યાં થાય છે કૂતરાની પૂજા
છત્તીસગઢના રાજનંદગામના કુકુરદેવ મંદિરનું નામ તમે સાંભળ્યું છે? હા, જેવું કે નામથી જ ખબર પડે છે કે આ મંદિરમાં કૂતરાની પૂજા થતી હોય છે. તેના માટે વિધિવિધાનથી કૂતરાની મૂર્તિ પણ મંદિરના આંગણામાં સ્થાપિત કરવામાં આવી છે. લોકોમાં માન્યતા છે કે
http://www.vishvagujarat.com/see-temple-where-worship-is-a-dog/
http://www.vishvagujarat.com/see-temple-where-worship-is-a-dog/
OMG ! મોદીના મંત્રી જ રાહુલ ગાંધીને બનાવી રહ્યા છે ‘સંસદના સ્ટાર’ !
નવી દિલ્હી : છેલ્લા એક અઠવાડિયામાં ત્રીજી વાર એનડીએ સરકાર રાહુલ ગાંધીને સ્ટાર બનાવવાની કોંગ્રેસની ચાલમાં ફસાતી જોવા મળી છે. પહેલા બે વખતની જેમ બુધવારે પણ રાહુલ ગાંધી દ્વારા શૂન્યકાળ દરમિયાન ઉઠાવવામાં આવેલ મુદ્દાઓ ... read more
http://www.vishvagujarat.com/modi-leader-making-rahul-gandhi-parliament-star/
http://www.vishvagujarat.com/modi-leader-making-rahul-gandhi-parliament-star/
વોટ્સએપ લાવ્યું જબરદસ્ત ફીચર, હવે વાંચીને સંભળાવશે મેસેજ
ઘણી વખત એવું થતું હોય છે કે, તમે બીઝી હોવ છો અને તમારો ફોન ક્યાંક રાખેલો હોય છે. આવામાં જો તમારા ફોન પર સતત વોટ્સએપ મેસેજ આવી રહ્યા છે અને તમે તેને નથી વાંચી રહ્યા તો વોટ્સએપે તમારી સમસ્યાનું સમાધાન પણ શોધી લીધું છે.
http://www.vishvagujarat.com/whatsapp-brought-terrific-feature-now-will-read-a-message/
http://www.vishvagujarat.com/whatsapp-brought-terrific-feature-now-will-read-a-message/
વાંચો…મેં મહિનામાં રીલીઝ થનારી ફિલ્મો વિશે
૧ મેના રોજ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક' રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણશાલીએ કર્યું છે. 'ગબ્બર' દક્ષિણ ભારતીય ફિલ્મની હિન્દી રીમેક છે. ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'ને જાણીતા ડાયરેક્ટર કૃશ ડીરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને શ્રુતિ હસન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ જરૂર દર્શકોને ગમી શકે છે. અભિનેત્રી ચિત્રાંગદા સિંહ આ ફિલ્મના આઈટમ સોંગમાં જોવા મળશે.
જાણો….દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીને શું સલાહ આપી ?
લાંબી રજાઓ પરથી પરત ફરેલા અને રાજકીય સક્રિયતા દેખાઈ રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહે ગુરુવારે સલાહ આપી છે કે, તેઓ મીડિયા પર આવીને લોકપ્રિય માધ્યમનો ફાયદો ઉઠાવે અને પોતાના વિશે ભાજપના કથિત દુષ્પ્રચારનો જવાબ આપે
http://www.vishvagujarat.com/digvijay-singh-rahul-gandhi-gave-what-counsel/
http://www.vishvagujarat.com/digvijay-singh-rahul-gandhi-gave-what-counsel/
દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં આજે ઉતરી શકે છે ઝહિર ખાન !
દિલ્હી ડેરડેવિલ્સના બેટ્સમેન યુવરાજ સિંહે ગુરુવારે આ સંકેત આપવામાં આવ્યો છે કે, ડાબા હાથના ફાસ્ટ બોલર ઝહિર ખાનને અહી કિંગ્સ ઈલેવન પંજાબ સામે રમનાર મેચમાં અંતિમ ઈલેવનમાં શામેલ કરવામાં આવી શકે છે. ઝહિરને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ હૈમસ્ટ્રીંગની ઈજાના કારણે તેમણે અત્યાર સુધી એક પણ મેચ નથી રમ્યો.
http://www.vishvagujarat.com/today-playing-match-zaheer-khan-likely/
જાણો…મશહુર અભિનેત્રી અનુષ્કા શર્માની બોલીવુડ સફર
બોલીવુડની મશહુર અભિનેત્રી અનુષ્કા શર્માનો આજે જન્મદિવસ છે. આજે તે ૨૭ વર્ષની થઈ ગઈ છે. અનુષ્કા શર્માનો જન્મ ૧ મે ૧૯૮૮ના રોજ ઉત્તર પ્રદેશમાં થયો હતો. તેના પિતા કર્નલ અજય કુમાર એક આર્મી ઓફિસર અને માતા હોમ મેકર. અનુષ્કાએ બેંગ્લોરમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યા બાદ મોડલિંગની શરૂઆત કરી હતી.
http://www.vishvagujarat.com/happy-birthday-anushka-sharma-special/
http://www.vishvagujarat.com/happy-birthday-anushka-sharma-special/
Subscribe to:
Comments (Atom)