સરકારે ઓપન સોર્સ સોફ્ટવેર(ઓએસએસ)ને અપનાવવા પર એક નીતિ જાહેરાત કરી છે. જેના દ્વારા પ્રોપરાયટરી સોફ્ટવેર ઉત્પાદનોને સાથે-સાથે ઓએસએસના ઉપયોગ પર વિચાર કરી રહ્યા છે. સરકારનો હેં આ મામલામાં પારદર્શિતા લાવવાનો અને પ્રોજકેટના કુલ ખર્ચમાં ઘટાડો કરવાનો છે. આ નીતિ તે રાજ્યોમાં લાગુ થશે, જે આ નીતિને અપનાવવાનો નિર્ણય લેશે એક અધિકારીએ બયાનમાં કહ્યું છે કે, આ નીતિ કેન્દ્ર સરકાર અને તે રાજ્યોમાં લાગુ થશે, જે ... વધુ વાંચો
Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Tuesday, 31 March 2015
સતત ત્રીજા દિવસે કાચા તેલની કિંમતોમાં ધટાડો
મુંબઇ : આંતરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં સતત ૩ દિવસે ઘટાડો શરૂ છે. ક્રૂડમાં ઘટાડાનું મુખ્ય કારણ ઇરાન અને પરમાણુ દેશોના વચ્ચે થઇ રહેલા કરારને માનવામાં આવી રહ્યા છે. આ કરારથી ઇરાન પર લાગેલ પ્રતિબંધ હટી જશે અને ક્રુડ બજારમાં આવશે. અમેરિકામાં ફરીથી ક્રુડ ઇનવેંટરી અને વધવાની સંભાવના પહેલાથી ખસ્તહાલ આ ક્ષેત્રને ઇરાનથી પણ ઝટકો લાગવાની આશંકા છે. સાથે જ અમેરિકામાં ફરીથી ક્રુડ ઇનવેંટરી અને વધવાની ... વધુ વાંચો
હોન્ડા કાર્સ ઈન્ડિયાના ચીફ એક્ઝીક્યુટીવ હશે કાત્સુસી ઈનુ !
જાપાની પ્રમુખ કંપની હોન્ડાએ આજે પોતાના ભારતીય કારોબારના ટોચના મેનેજમેન્ટમાં ફેરફાર કર્યાની ઘોષણા કરી છે અને એપ્રિલથી કાત્સુસી ઈનુ કંપનીના અધ્યક્ષ અને ચીફ એક્ઝીક્યુટીવ હશે. કંપનીના હાજર ચીફ એક્ઝીક્યુટીવ નિવૃત થઈને જાપાન પાછા જશે નોધનીય છે કે, કંપનીના હાજર ચીફ એક્ઝીક્યુટીવ હીરોનોરી કાનાયામા નિવૃત થઈને જાપાન પાછા જવાના છે. એક અન્ય ફેરફાર હેઠળ હીરોયુકી શિમિજુ કંપનીની પૂર્ણ સ્વામિત્વવાળી કંપની અનુષંગી હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડ (એચસીઆઈએલ)ના ... વધુ વાંચો
આગામી મહીને સસ્તા થઈ શકે છે એસબીઆઈના વ્યાજ દરો !
દેશની મોટી બેંકો આગામી મહીને વ્યાજ દરો ઘટાડી શકે છે. જાણકારી અનુસાર, લોન ઉપાડ ન થતા અને સરપ્લસ ભંડોળ કારણે બેંકો પોતાના વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. દેશની મોટી બેંકો જેવી કે, સ્ટેટ બેંક ઓગ ઇન્ડિયા, આઈડીબીઆઈ, એક્સીસ બેંક આ દિશામાં કામ કરી રહી છે અને તે આવું પગલું ભરી શકે છે. નવા નાણાકીય વર્ષમાં સરકાર વધારે પૈસા ખર્ચ કરશે તેમની સામે એ પણ ... વધુ વાંચો
આજે શેરબજારમાં પોઝિટીવ ઓપનિંગ
વૈશ્વિક બજારના સારા સંકેતોને કારણે આજે ઘરેલું બજારમાં પણ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં ૦.૨૫ ટકા સુધીની તેજી જોવા મળી છે. તેજી આ માહોલમાં સેન્સેક્સ ૨૮૦૦૦ને ઉપર પહોંચી ગયો છે, તો નિફ્ટી ૮૫૦૦ને પાર જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સારી ખરીદદારી જોવા મળી છે. હાલમાં બીએસઈનો ૩૦ શેરોવાળો પ્રમુખ ઇન્ડેક્સ સેન્સેક્સ ૭૫.૫૬ પોઈન્ટ એટલે કે, ૦.૭૨ ટકાના વધારા સાથે ૨૮૦૭૫.૨૫ના ... વધુ વાંચો
સોનામાં ૪૧૦ રૂપિયા અને ચાંદીમાં ૫૫૦ રૂપિયાનો ઘટાડો
વૈશ્વિક સ્તર પર સોનામાં આજે એક ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આહે દિલ્હીના બજારમાં સોનું ૪૧૦ રૂપિયા ઘટીને ૨૬૬૯૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો છે. જયારે ચાંદી ૫૫૦ રૂપિયા ઘટીને ૩૮૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. સિંગાપોરમાં મળેલી જાણકારી અનુસાર, આજે સોનું એક ટકા ઘટીને ૧૧૮૬.૭૫ ડોલર પ્રતિ ઔંસ જોવા મળ્યું છે. જયારે પાછળના સત્રની તુલનામાં ૦.૮૫ ટકા નીચે ૧૧૮૮.૬૫ ડોલર પ્રતિ ઔંસ ... વધુ વાંચો
Monday, 30 March 2015
સાપનું મંદિર, જ્યાં સાપને દેવતા તરીકે પૂજાય છે.
આ સાપનું મંદિર મલેશિયાના પેનૅંગમાં આવેલુ છે .આ એક નાનું ચિની મંદિર છે જેમાં ઘણા સાપ રહે છે. અને કદાચ વિશ્વમાં આ પ્રકારનું માત્ર એકજ મંદિર છે. આ મંદિરમાં વિવિધ પ્રકારના પીત વાઇપર જોવા મળે છે. આ મંદિર એરપોર્ટથી લગભગ ત્રણ કિલોમીટર જ દૂર છે. ચોર સૂ કોંગ, એક બૌદ્ધ પાદરીની મદદથી બાંધવામાં આવ્યુ હતું. દંતકથા મુજબ સાધુ (ચોર સૂ કોંગ) જંગલના સાપોને આશરો આપ્યો ... વધુ વાંચો
આઈપીએલમાં અનુષ્કા ડાન્સ કરશે, વિરાટ માટે હશે ખાસ
અભિનેત્રી અનુષ્કા શર્મા આઈપીએલ ૨૦૧૫ના ઉદ્દઘાટન સમારોહમાં ૭ એપ્રિલે પરફોર્મ કરતી જોવા મળી શકે છે. એક ન્યુઝ ચેનલની ખબર અનુસાર, અનુષ્કા શર્મા આઈપીએલ ૨૦૧૫ના ઉદ્દઘાટન સમારોહમાં ડાન્સ કરશે. ઉદ્દઘાટન સમારોહ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડીયમમાં આયોજિત કરવામાં આવશે. અનુષ્કા ગઈકાલે વિરાટ સાથે ઓસ્ટ્રેલિયાથી સીધી મુંબઈ પહોંચી અનુષ્કા ગઈકાલે પોતાના બોયફ્રેન્ડ વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયાથી સીધી મુંબઈ પહોંચી છે. બીસીસીઆઈ કોલકાતા ક્રિકેટ દ્વારા તેના સાથે સંપર્ક કરી ... વધુ વાંચો
પ્રિયંકા ચોપડાએ અમેરિકી સિરીયલ ‘કવાંટિકો’નું શુટિંગ પૂર્ણ કર્યું
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં અમેરિકી સિરીયલ ‘કવાંટિકો’ના શુટીંગમાં વ્યસ્ત હતી. તેને આ સિરિયલનું શુટિંગ પૂરું કરી દીધું છે. અને મુંબઈ પાછી ફરી રહી છે. “બાય બાય ન્યુયોર્ક, મુંબઈ બોલાવી રહ્યું છે.” : પ્રિયંકા પ્રિયંકાએ સોમવારે ટ્વીટર પર આ વાતની જાણકારી આપતા લખ્યું કે, સિરીયલ ‘કવાંટિકો’ના શુટીંગ હવે પૂરું થઈ ગયું છે. બીજીવાર શુટિંગ કરવાની આશા રાખું છું. ‘એલેક્સ પૈરીશ’નો કિરદાર નિભાવીને સારું લાગ્યું છે. ... વધુ વાંચો
ફર્સ્ટ લુક….ગર્ભાશયના ઓપરેશન પછી એન્જીલીના જોલી
કેન્સરના ભયથી ગર્ભાશયનું ઓપરેશન કરાવ્યા બાદ હોલીવુડ સ્ટાર એન્જીલીના જોલી પ્રથમવાર જાહેરમાં દેખાઈ હતી. તેઓ ૨૮મા વાર્ષિક કિડ્સ ચોઈસ એવોર્ડમાં દેખાઈ હતી. તે પોતાની બે પુત્રી શિલોહ અને ઝાહારાને પ્રોત્સાહિત કરવા આવી હતી. એન્જીલીના જોલીએ હવે કેન્સરના ભયથી ગર્ભાશય પણ કાઢી નાખ્યું બે વર્ષ પહેલા સ્તન કેન્સર નું ઓપરેશન કરીચુકેલી હોલીવુડની અભિનેત્રી એન્જીલીના એ ફરી એકવાર આ બીમારીના ભયથી ગર્ભાશય પણ કાઢી નાખ્યું અભિનેત્રી એન્જીલીના ... વધુ વાંચો
ફિલ્મ પ્રમોશન માટે સની લિયોન સુરતમાં…..
સની લિયોન અભિનીત ફિલ્મ ‘એક પહેલી લીલા’ ૧૦ એપ્રિલના રોજ રીલીઝ થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે સ્ટાર કાસ્ટ સની લિયોન અને જય ભાનુશાલી સુરત આવ્યા હતાં. આ સમયે સની લિયોને કહ્યું કે, આ ફિલ્મમાં હું રાજસ્થાની ગામડાની છોકરીનું પાત્ર ભજવું છુ. તેમજ આ ફિલ્મમાં મે સારો અભિનય કર્યો છે અને દર્શકોને એક નવી જ સની લિયોન જોવા મળશે. આ ફિલ્મના હીરો જય ભાનુશાલીએ ... વધુ વાંચો
બિગ બી અને દિલીપ કુમારને મળ્યો પદ્મ વિભૂષણ એવોર્ડ!
બોલીવુડના ‘ટ્રેજેડી કિંગ’ અને અભિનય સમ્રાટ નામથી મશહુર દિલીપ કુમારને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. જયારે દિલીપ કુમાર સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ૧૦૪ હસ્તીઓમાંથી ૬ બોલીવુડના જાણીતા ચહેરા શામેલ તમને જણાવી દઈએ કે, ૧૦૪ હસ્તીઓમાંથી ૬ બોલીવુડના જાણીતા ચહેરા શામેલ છે. ખબર અનુસાર, ફિલ્મકાર સંજય લીલા ભણશાલી, એડ ગુરુ પ્રસુન જોશી, મ્યુઝિક કમ્પોઝર રવિન્દ્ર જૈન અને ... વધુ વાંચો
દીપિકા પાદુકોણના “MY Choice” વિડીયોમાં મહિલાઓને સમર્થન
સિને અદાકારા દીપિકા પાદુકોણ ૯૮ મહિલાઓ સાથે ૩૪ મિનિટના એક વિડીયોમાં જિંદગીના બધા પાસાઓ માટે મહિલાઓની બરાબરી કરતી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણની આ શોર્ટ ફિલ્મ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ ૩૪ મિનિટના વિડીયોનું નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યું ‘MY Choice’ નામના ૩૪ મિનિટના વિડીયોનું નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યું છે. હોમી સાથે દીપિકાએ ‘કોકટેલ’ અને ફાઈન્ડીંગ ફની’ ફિલ્મમાં કામ કરી ચુકી છે. આ ... વધુ વાંચો
ધમાલ મચાવવા આવી રહ્યો છે એચટીસી વન ઈ-૯+ ફેબલેટ
“મોટો એક્સ-નેક્સ્ટ ઝેન” સપ્ટેમ્બરમાં લોન્ચ થશે
લેનોવોની કંપની મોટોરોલા મોબીલીટી પોતાનો નેક્સ્ટ જનરેશન મોટો એક્સ સપ્ટેમ્બર માસમાં લોન્ચ કરશે. કંપનીના પ્રેસિડેન્ટ આ વાતની જાણકારી આપી હતી કે તેમજ ટેબ્લેટ લોન્ચ કરવાની વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે તેમની કંપની વાર્ષિક પ્રોડક્ટ લોન્ચના પ્લાનીગથી ચાલશે. એટલે કે મોટોરોલા પોતાનો નેક્સ્ટ જનરેશન મોટો એક્સ સપ્ટેમ્બરમાં લોન્ચ કરશે. તેમજ ટેબ્લેટ વિષે પૂછતા તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં અમાર્રી કોઈ યોજના નથી ... વધુ વાંચો
જાણો…..ઓછી કિંમતના ૪જી સ્માર્ટફોન
જો તમે લેટેસ્ટ ટેકનોલોજી વાળો સ્માર્ટ ફોન લેવા ઈચ્છો છો તો આ સ્માર્ટફોન તમારા માટે સસ્તો અને ફાયદાકારક છે. સેમસંગ જે૧ ૪જી ◄ Back Next ► Picture 1 of 6 કિંમત - ૯,૯૯૦ રૂ ડિસ્પ્લે - ૪.૩ ઈચ કેમેરો - ૫ મેગા પિક્સેલ ઈટનલ મેમરી - ૪ જીબી પ્રોસેસર - ૧.૨ ગીગા હર્ટઝ રેમ - ૭૬૮ એમ.બી - આ ફોન ઈ કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી ... વધુ વાંચો
Labels:
4g,
India,
International,
low cost,
smartphones,
TECHNOLOGY
ગૂગલ ડ્રાઈવ પર સ્ટોર કરી શકશો પોતાની વોટ્સએપ ચેટ હિસ્ટ્રી
એપ્રિલનાં અંત સુધીમાં લોન્ચ થશે એલજીનો સ્માર્ટફોન જી-૪
જલ્દી જ ઈ-કોમર્સને પછાડી શકે છે મોબાઈલ કોમર્સ!
ઓનલાઈન ખરીદીમાં તેજી અને મોબાઈલ એપ્સનો વધારે પડતો ઉપયોગ, આગામી વર્ષોમાં મોબાઈલ કોમર્સ ઈ-કોમર્સથી આગળ થઈ જવાની સંભાવના છે. કેપીએમજીની એક રીપોર્ટ અનુસાર, એવું અનુમાન છે કે આ વર્ષના અંત સુધી મોબાઈલ એપ્સ ડાઉનલોડ ૬ ગણી વધીને ૯ અરબ ડોલર પહોંચી જશે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૪માં દેશમાં મોબાઈલ એપ્સનું બજાર સૌથી તેજી સાથે આગળ વધશે. વૈશ્વિક એપ ડાઉનલોડમાં ભારત ચોથા સ્થાને વૈશ્વિક એપ ડાઉનલોડમાં ભારતનું ... વધુ વાંચો
ક્રુડ ઓઈલની કિમંતમાં ભારે ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઈલની કિમંતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ક્રુડ ઓઇલના મોટા એક્સપોર્ટર ઈરાન પર પશ્ચિમી દેશો અને અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની સંભાવના વચ્ચે વિદેશી અને ઘરેલું બજારમાં ક્રુડ ઓઈલની કિમંતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આર્થિક પ્રતિબંધ હટે તો, ઈરાન વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલના સપ્લાય કરી શકશે નોધનીય છે કે, જો ઈરાન પર લાગેલા આર્થિક પ્રતિબંધ હટે તો, ઈરાન ... વધુ વાંચો
Labels:
business,
Crude oil,
India,
International,
Iran,
million,
United States
૧ એપ્રિલથી નવી વિદેશ વ્યાપાર નીતિ ઘોષિત : નિર્મલા સીતારમન
સરકાર ૧ એપ્રિલથી નવી વિદેશ વ્યાપાર નીતિ ઘોષિત કરશે, જેમાં નિકાસ વધારવા માટેના ઉપાયો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉધોગ મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, વિદેશ વ્યાપાર નીતિ ૨૦૧૫-૨૦, ૧ એપ્રિલ ૨૦૧૫ના દિવસે જાહેર કરવામાં આવશે. વ્યાપાર ખાધ પણ ઘટીને ૬.૮૫ અરબ ડોલર નોધાઇ વિદેશ વ્યાપાર નીતિ સામાન્ય રીતે એપ્રિલમાં જ જાહેર થાય છે. જેમાં આર્થિક વૃદ્ધિનો વધારો કરવા અને રોજગાર ... વધુ વાંચો
Saturday, 28 March 2015
આ વર્ષે એપલ ૩ નવા આઈફોન સાથે ધમાકો કરશે
દુનિયાની નંબર ૧ ટેક કંપની એપલ આઈફોન લવર્સ માટે આ વર્ષના અંત સુધી સરપ્રાઈઝ મેસેજ આપવાની તૈયારીમાં છે. કંપની આઈફોન ૬ પ્લસ, આઈફોન પ્લસ એસ અને એક બજેટ સ્માર્ટફોન આઈફોન ૬ને આ વર્ષે લોન્ચ કરી શકે છે. એપલનું ડીજીટલ પે સીસ્ટમ એપલ-પે સપોર્ટિવ હશે એક રીપોર્ટ અનુસાર આઈફોન ૬ સી પોલિકાર્બોનેટ સ્ટ્રકચર હશે. આ કલરફૂલ આઈફોન ૫-સી જેવો જ હશે. આની ડિસપ્લે ૪ ઈંચની હશે ... વધુ વાંચો
Labels:
Apple,
Gujarat,
India,
International,
iphone,
TECHNOLOGY
૭ એપ્રિલે લોન્ચ થશે ડોલ્બી એટમોસ ટેકનીકવાળો એકમાત્ર સ્માર્ટફોન
ડોલ્બી એટમોસ ઓડિયોની સાથે આવનારો એકમાત્ર સ્માર્ટફોન આ વખતે બાર્સિલોનામાં થયેલા ટેક શો એમડબ્લ્યુસી ૨૦૧૫ માં જોવા મળ્યો હતો. લેનોવોએ આ વખતે આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો અને આને એ-૭૦૦૦ નું નામ આપ્યું છે. હવે આ સ્માર્ટફોન જલ્દી જ ભારતમાં પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. લેનોવો એ-૭૦૦૦ સ્માર્ટફોનનાં ફિચર્સ : – ૫.૫ ઇંચ ૭૨૦*૧૨૮૦ પિક્સલ રીઝોલ્યુશન એચડી ડિસપ્લે – ૧.૫ ગીગાહ્ત્સ ઓકટો કોર મીડિયાટેક પ્રોસેસર ... વધુ વાંચો
Labels:
Budget,
Dolby Atmos,
India,
Lenovo,
media,
smartphone,
TECHNOLOGY
વોટ્સએપ ” એપલ ” યુઝર્સ માટે આગામી સપ્તાહે વોઈસ કોલિંગ એડ કરશે
વોટસ એપ ટૂંક સમયમાં જ એપલ યુઝર્સ માટે કોલિંગ ફીચર એડ કરશે. ફેસબુક એફ ૮ કોન્ફરન્સમાં બોલતા વોટસ એપના કો ફાઉન્ડર બ્રાઈન એકટન જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે એપલ યુઝર્સ માટે વોઈસ કોલિંગ ફીચર એડ કરી દેવાશે. વોટ્સએપ પર આવ્યું વોઈસ કોલિંગ ફીચર્સ ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઈડ યુઝર્સ માટે વોટ્સએપના વોઈસ કોલિંગ ફીચર્સની દરેક ખુબ જ રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે ડીસેમ્બરમાં આ પહેલા જોડાયેલા કેટલાક ... વધુ વાંચો
સીલીકોન મીલેનીયા કયુ-૪૫૦, મોટો-ઈની ટક્કરનો સ્માર્ટફોન
જો તમને ઓછી કિંમતમાં મોટો ઈ ની ટક્કરનો ફોન મળે તો તમે શું કરશો ? સીલીકોને પોતાનો નવો બજેટ સ્માર્ટફોન સીલીકોન મીલેનીયા ક્યુ-૪૫૦ લોન્ચ કર્યો છે જેની કિંમત ૪,૭૯૯ રૂપિયા છે. ઓછી કિંમત હોવા છત્તા આમાં શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. ખાસ ફિચર્સ : – ડ્યુઅલ સીમ – એન્ડ્રોઇડ કીટકેટ ૪.૪ ઓએસ – ૪.૫ ઇંચ ડિસપ્લે – ૫ મેગાપિક્સલ રીયર કેમેરો ફ્રંટ સાથે – ૨ ... વધુ વાંચો
હવે લોકોને ફ્રીમાં મળશે માઈક્રોસોફ્ટ ઓફીસ !
માઈક્રોસોફ્ટ ઓફીસ હવે લોકોને ફ્રીમાં મળશે. કંપનીએ ઘોષણા કરી છે કે, માઈક્રોસોફ્ટ ઓફીસ ૧૦ ઈંચ આકારથી નાના ઉપકરણો માટે ફ્રીમાં મળશે. તેનો મતલબ એ છે કે, તમામ રીતના મોબાઈલ ફોન, ટેબલેટ અને નાની સ્ક્રીનવાળા કોમ્પ્યુટરો માટે માઈક્રોસોફ્ટ ઓફીસ ફ્રીમાં મળશે. માઈક્રોસોફ્ટ ઓફીસ ૧૦.૧ ઈંચ કે તેનાથી નાના ઉપકરણો માટે ફ્રી મળશે માઈક્રોસોફ્ટના કોર્પોરેટ વાઈસ પ્રેસીડેન્ટ કર્ક કોનિસબોઉરે કહ્યું કે, ૧૦ ઈંચથી મોટા ટેબલેટ પ્રોફેશન ટેબલેટ ... વધુ વાંચો
એન્ટારટીકામાં બરફ પીગળવાની ગતિ તેજ બની
એન્ટારટીકામાં બરફ પીગળવાની ગતી ધીમે ધીમે વધી રહી છે. છેલ્લા બે દાયકામાં તે 18 ટકા જેટલો પીગળ્યો છે. એક અભ્યાસમાં જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગના લીધે પૃથ્વી પરનું તાપમાન વધી રહ્યું છે. જેની અસર બરફના પડ પર પડી રહી છે. અભ્યાસકર્તાના જણાવ્યા અનુસાર છેલ્લા બે દાયકામાં એકત્ર કરેલા આંકડાઓ મુજબ બરફનું પ્રમાણ ઘટી રહ્યું છે. ૧૯૯૪ થી ૨૦૧૨ સુધીના બરફના થરના જથ્થાની તપાસ કરી કેલીફોર્નીયા યુનીવર્સીટીના ...વધુ વાંચો
મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરી રાક્ષસ બને છે પુરુષ : સની લિયોન
અભિનેત્રી સની લિયોન કહે છે કે, મહિલાઓ સાથે દુરવ્યવહાર કરવો અને તેને અપમાન કરીને એક પુરુષ ‘કુલ’ નહિ, પરંતુ રાક્ષસ બની જાય છે. સનીએ પોતાના એક બયાનમાં કહ્યું કે, હું ભારતની નથી, હું કદી પણ આવી સંસ્કૃતિમાં રહી નથી, જેમાં ખુલ્લા વિચારો એક સામાન્ય બાબત નથી. હું માત્ર બધા પુરુષોને કહેવા માંગું છું કે, “જો તમે પુરુષ છો, અને તમે એક મહિલાની આઝાદી પર પ્રતિબંધ ... વધુ વાંચો
કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કાની ફેવરમાં ઉતર્યું બોલીવુડ !
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપના સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની હારના લીધે સોશિયલ મીડિયા પર સતત ક્રિકેટ ચાહકોનો શિકાર થયેલી વિરાટ કોહલીની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માના સમર્થનમાં બોલીવુડના કેટલાય દિગ્ગજો આવ્યા છે. ક્રિકેટ ચાહકો અનુષ્કા શર્માને ટીમ ઈન્ડિયાની હારનું કારણ જણાવતા તેના પર આક્રોશ ફેલાવી રહ્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર પ્રેમી વિરાટ કોહલીના હોસલાને વધારવા મેચ દેખવા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. જાણો…અનુષ્કા શર્માના સમર્થનમાં કોણ કેવું બોલ્યા…… ... વધુ વાંચો
છોટે બજરંગી સાથે નાચ્યા ‘બજરંગી ભાઈજાન’ સલમાન !
સલમાન ખાનનાં ચાહકો આમ જ નથી તેના પર જીવ ઉછાળતા ! પરંતુ તેની જિંદાદિલી જોઈને તેના ફેન્સ વધારે નજીક આવે છે. હાલમાં સલમાન ખાન નાના નાના બાળકો સાથે મસ્તીના અંદાજમાં જોવા મળ્યા છે. તેમના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળે છે. હાલમાં સલમાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની શુટિંગ મુંબઈમાં કરી રહ્યા છે. તે દરમિયાન તેમણે નાના બાળકો સાથે ડાન્સ કર્યો હતો. ... વધુ વાંચો
હવે નિહાળો… મીણની કેટરીના કૈફ !
કેટરીના કૈફ હવે તે મોટી હસ્તીઓમાં શામેલ થઈ ગઈ છે, જેમના મીણના પુતળા દુનિયાના જાણીતા લંડનના પ્રખ્યાત મૈડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવે છે. કેટરીના કૈફે ગઈકાલે પોતાના મીણના પુતળાનું ઉદ્દઘાટન કર્યું છે. કેટરીના કૈફ મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ વર્ષ’ સમારોહનો ભાગ બની લંડનમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં સામેલ થનારી બોલીવુડ કલાકારોમાં નવું નામ કેટરીના કૈફનું પણ જોડાઈ ગયું છે. અને તે લોકપ્રિય મીણની પ્રતિમાના મ્યુઝિયમમાં ‘બોલીવુડના ૧૫ ... વધુ વાંચો
Tuesday, 24 March 2015
ચોકલેટ ગુલાબજાંબુ
ફરાળી મોરૈયાના ઢોંસા
સામગ્રી - ૩ કપ મોરૈયો, ૧ કપ સાબુદાણા ૧/૨ કપ દહીં, સ્વાદ પ્રમાણે સિંધાલુણ તેલ કે બટર શેકવા માટે શાક બનાવવા માટેની સામગ્રી- ૨૫૦ ગ્રામ બાફેલા બટાકા ૨ થી ૩ ઝીણાં સમારેલા લીલા મરચાં સ્વાદ પ્રમાણે સિંધાલુ, ૧ ટી સ્પૂન લીંબુનો રસ ૧ ટે.સ્પૂન ખાંડ શાક બનાવવા માટેની રીત- – સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી જીરાનો વઘાર કરો. – તેમાં ઝીણાં સમારેલા લીલા મરચાં નાખી ... વધુ વાંચો
ફરાળી કટલેસ
સામગ્રી: ૫૦૦ ગ્રામ બટાકા, ૧૦૦ ગ્રામ મોરૈયાનો લોટ ૫૦ ગ્રામ સિંગ દાણાનો ભૂક્કો ૫૦ ગ્રામ સિંગદાણા પલાળી – બાફેલા ૫૦ ગ્રામ પલાળેલા સાબુદાણા ૨ ચમચી ખાંડ, ૧ ચમચી કાજુના ટુકડા ૧ ચમચી દ્રાક્ષ, અડધી ચમચી મરીનો પાવડર અડધા લીંબુનો રસ, સિંધવ, કોથમીર રીત : બટાકાને બાફી મસળી લો.તેમાં અડધો મોરૈયાનો લોટ તથા બાકીની બધી વસ્તુ ભેગી કરો. તેના લાંબા ચપટા ગોળા વાળી લો. મોરૈયાના લોટમાં ... વધુ વાંચો
આશ્ચર્યજનક કિંમતમાં લોન્ચ થયા સોનીના ‘બ્લુટુથ સ્પીકર્સ’
સારા ગીતોનો આનંદ લેવા ઈચ્છો છો તો સોનીએ નવા પોર્ટેબલ બ્લુટુથ સ્પીકર્સ લોંચ કરીદીધા છે, જે કોઈ પણ તારના ઝંઝટથી તમારા સ્માર્ટફોનની સાથે જોડાઈને કામ કરશે. સોનીએ પંપ એક્સ (એસઆરએસ-એક્સ ૨) નામથી પોર્ટેબલ વાયરલેસ સ્પીકર્સ લોન્ચ કર્યા છે. આમાં બે ૧૦ ડબ્લ્યુનાં સ્પીકર્સ ૪૫ એમએમ ડ્રાઈવની સાથે આપવામાં આવ્યા છે. આ સાથે જ સોનીએ આમાં બ્લુટુથ ૩.૦ અને એનએફસી કનેક્ટિવિટીનો પણ પ્રયોગ કર્યો છે. સોની ...વધુ વાંચો
સ્માર્ટફોનથી શીખો…૩૦ દિવસમાં કડકડાટ અંગ્રેજી
જો તમે કોઈ સારી કંપનીમાં કામ કરવા ઈચ્છો છો.તેમજ તમે ગુજરાતી અથવા અન્ય સ્થાનિક ભાષા સિવાય અંગ્રેજી પર પણ કમાંડ મેળવવા ઈચ્છો છો તો તમારે હવે કોચિંગ ક્લાસમાં જવાની જરૂર નથી.આ કિસ્સામાં સ્માર્ટફોન હવે તમને મદદ કરશે. જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે.તો તમારે ગુગલ પ્લે સ્ટોર પર જઈને “LEARN ENGLISH 30 DAYS ” નામની એપ ડાઉનલોડ કરવાની જરૂર છે. જે તમને અંગેજી બોલતા શીખડાવશે.આ ... વધુ વાંચો
Subscribe to:
Comments (Atom)