Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Thursday, 30 April 2015
ભૂકંપથી અસરગ્રસ્ત નેપાળને પાકિસ્તાને મોકલ્યું ગાય માંસના મસાલાનું રાહત ફુડ પેકેટ
નેપાળમાં આવેલ ભયાનક ભૂકંપની અસર સમગ્ર વિશ્વમાં છે. ભૂકંપથી પાડોશી દેશમાં ૫ હજારથી વધુ લોકોના મોત થયા હતા અને દરેક પ્રકારની રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે પાકિસ્તાને નેપાળને રાહત માટે એવા પેકેટ મોકલ્યા છે જેને કોઈ હાથ પણ લગાવી શકતું નથી. લીલા રંગના આ પેકેટમાં ‘ગાય માંસના મસાલા’ મોકલ્યા છે.
http://www.vishvagujarat.com/nepal-pakistan-sent-relief-food-spice-packet-cow-meat/
http://www.vishvagujarat.com/nepal-pakistan-sent-relief-food-spice-packet-cow-meat/
બિહાર રેલ્વેની નવી સુવિધા : ભૂકંપ પીડિતોને ફ્રી ટીકીટ
નેપાળ અને બિહારના ભૂકંપ પીડિતો માટે રેલ્વેએ નિઃશુલ્ક યાત્રા કરાવવાની ઘોષણા કરી છે. આના અંતર્ગત રક્સૌલ, સીતામઢી જયનગર વગેરે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવનારા-જનારાને સુરક્ષિત યાત્રા કરાવવા માટે રેલ્વેએ ફ્રીમાં સફર કરાવવાની સુવિધા આપી છે.
http://www.vishvagujarat.com/bihar-railway-new-facility-free-tickets-earthquake-victims/
PHOTOS : એથનિક કલેક્શનમાં દીપિકા-ઈરફાનનો સ્ટાઈલીશ લુક !
દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘પીકુ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ બંને સ્ટાર્સે ગઈકાલે મુંબઈના ફિલ્મસિટીમાં Melange એથનિક ચીક લુકને લોન્ચ કરવા માટે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દીપિકાના લુકથી ઇન્સ્પાયર્ડએથનિક વિયર કલેક્શનને લોન્ચ કર્યું છે.
http://www.vishvagujarat.com/deepika-irfan-stylish-look/nggallery/image/pic2-3/
ઉનાળામાં બનાવો સ્પેશિયલ મેંગો લસ્સી
સામગ્રી :
૨ નંગ સમારેલી કેરી
૨ કપ દહીં
૧ કપ પાણી
૧/૨ કપ ખાંડ
૪ નંગ એલચી
૧/૨ કપ સમારેલાં પિસ્તાં
૨ કપ દહીં
૧ કપ પાણી
૧/૨ કપ ખાંડ
૪ નંગ એલચી
૧/૨ કપ સમારેલાં પિસ્તાં
બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીને સમારી લો. ત્યાર પછી તેમાં પાણી નાખીને બ્લેન્ડરની મદદથી જ્યૂસ તૈયાર કરવો. મેંગોના જ્યૂસમાં દહીં નાખી એકરસ થાય તે રીતે હલાવવું. તેમાં ખાંડ અને એલચી પાઉડર નાખી બે મિનિટ સુધી બ્લેન્ડરમાં ક્રશ કરવું. તૈયાર થયેલ લસ્સીમાં ઝીણાં સમારેલાં પિસ્તાં નાખી સર્વ કરવું. (પાણીના બદલે તમે દૂધને પણ ઉપયોગમાં લઈ શકો છો.)
http://www.vishvagujarat.com/recipe-mango-lassi/
ક્રીસ ગેઇલે સિક્સ મારતા જ બનાવ્યો એક નવો રેકોર્ડ
આઈપીએલ-૮ની ૨૯મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટર બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલા ક્રીસ ગેઈલે મેચમાં પહેલી સિક્સ મારતા જ ટ્વેન્ટી૨૦ ક્રીકેટમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
http://www.vishvagujarat.com/chris-gayle-world-record-in-t20-cricket-500-sixes/
http://www.vishvagujarat.com/chris-gayle-world-record-in-t20-cricket-500-sixes/
સ્થાપના દિને કોંગ્રેસ વાસ્તવિક વિકાસ અંગે પ્રતિજ્ઞા લેશે
OMG ! કેજરીવાલના કાયદામંત્રીની બીએસસીની ડીગ્રી પણ નકલી !
નવી દિલ્હી : તિલકા માંઝી ભાગલપુર યુનીવર્સીટીની લો ની ડીગ્રીની જેમ જ દિલ્હી સરકારના કાયદા મંત્રી જીતેન્દ્દ્ર સિંહ તોમરની બીએસસીની પણ ડીગ્રી નકલી છે. અહિયાં ડો. રામ મનોહર લોહિયા અવધ યુનીવર્સીટીના સંબદ્ધ સાકેત મહાવિદ્યાલયમાં વર્ષ ૧૯૮૫થી ૧૯૯૨ સુધીના બીએસસી પ્રથમ અને બીજા વર્ષના પ્રવેશ રજીસ્ટરમાં તોમરનું નામ જ દાખલ નથી.
http://www.vishvagujarat.com/kejriwal-law-minister-bsc-degree-fake/
http://www.vishvagujarat.com/kejriwal-law-minister-bsc-degree-fake/
સંજય દત્ત સાથે જ ‘કાંટે ૨’ બનાવશે સંજય ગુપ્તા !
બોલીવુડ ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાનું કહેવું છે કે, પોતાની ૨૦૦૨ની એક્શન ડ્રામા ફિલ્મ ‘કાંટે’ની સિકવલ જરૂર બનાવશે પરંતુ, માત્ર અભિનેતા સંજય દત્ત સાથે જ બનાવશે. હાલમાં સંજય દત્ત ફિલ્મ ‘પીકે’ જોવા મળ્યા હતા. નિર્દેશક સંજય ગુપ્તા અત્યારે એશ્વર્યા રાય બચ્ચન સાથે ફિલ્મ ‘ જજ્બા’ના શુટીંગમાં વ્યસ્ત છે.
http://www.vishvagujarat.com/sanjay-gupta-make-kaante-2-with-sanjay-dutt/
ભૂસ્ખલન : બદ્રીનાથમાં ફંસાયા ૩ હજાર શ્રદ્ધાળુઓ
ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની મુશ્કેલી ઓછી થતી નથી જોવા મળી રહી. ભૂસ્ખલનનાં કારણે હાથીપહાડની પાસે અવરુદ્ધ થયો બદ્રીનાથ રાજમાર્ગ બે દિવસ બાદ પણ ખુલી શક્યો નથી. સતત ભૂસ્ખલનમાંથી બરફ હટાવવામાં મુશ્કેલી આવી રહી છે.
http://www.vishvagujarat.com/landslides-badrinath-3-thousand-pilgrims-are-out-of-reach/
http://www.vishvagujarat.com/landslides-badrinath-3-thousand-pilgrims-are-out-of-reach/
સોનું નિગમના સમર્થનમાં આવ્યા કેજરીવાલ, ઝી મીડિયા પર ઉઠાવ્યા સવાલ !
નવી દિલ્હી : પ્રખ્યાત ગાયક સોનું નિગમે ઝી નેટવર્ક પર પ્રતિબંધનો આરોપ લગાવ્યો છે. સોનું નિગમનો દાવો છે કે કુમાર વિશ્વાસનું સમર્થન કરવાના કારણે ઝી નેટવર્કે તેમના પર પ્રતિબંધ મુખ્યો છે. જો કે કુમાર વિશ્વાસ વિરુદ્ધ જી ન્યુઝ પર ચાલી રહેલી સ્ટોરીના વિરોધમાં બનેલા એક વિડીઓને સોનું નિગમે ટ્વીટ કરી હતી.
http://www.vishvagujarat.com/sonu-nigam-support-kejriwal-raised-the-question-on-zee-media/
http://www.vishvagujarat.com/sonu-nigam-support-kejriwal-raised-the-question-on-zee-media/
પંજાબમાં ચાલુ બસે બળાત્કારનો પ્રયાસ, યુવતીએ બસમાંથી કુદી જીવ આપ્યો
પંજાબમાં ગઈ કાલે રાત્રે થયેલી એક ચોંકાવનારી ઘટનામાં એક બસમાં છેડતી કરનારાઓથી બચવા બૂમાબૂમ કરનાર ૧૪ વર્ષની એક છોકરી અને તેની માતાને કંડક્ટર, ડ્રાઈવરે ચાલુ બસે બહાર ફેંકી દેતા છોકરીનું ઘટનાસ્થળે જ મરણ થયું હતું જ્યારે તેની માતાને ગંભીર ઈજા થઈ છે
http://www.vishvagujarat.com/punjab-mother-daughter-jumped-from-moving-bus/
http://www.vishvagujarat.com/punjab-mother-daughter-jumped-from-moving-bus/
વાંચો….રાહુલ ગાંધીનો ૧૦ દિવસનો રાજકીય સંઘર્ષ
નવી દિલ્હી : સ્વદેશ પાછા ફર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અલગ અંદાજમાં નજર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેન્કોંકથી પાછા ફર્યા બાદ ૧૦ દિવસોમાં રાહુલ ગાંધીએ હજુ સુધી એવું કઈ જ નથી કર્યું જે તેમને છેલ્લા ૧૦ વર્ષો પર ભારે પડ્યું હોય.
http://www.vishvagujarat.com/rahul-gandhi-10-day-political-struggle/
http://www.vishvagujarat.com/rahul-gandhi-10-day-political-struggle/
Monday, 27 April 2015
ટ્રીપલ સીમ સ્લોટ સાથે લોન્ચ થયો લીવિક્ડ X2
જાણો…હવે ક્યાં ધૂમ મચાવશે ક્રિકેટર – અભિનેત્રીની આ જોડી !
મુંબઈ બોલીવુડની હોટ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીનાં પ્રેમના ચર્ચા ચારે બાજુ થઇ રહ્યા છે. આ બંનેએ ખુલ્લેઆમ પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો છે. હવે આવામાં, ખબર આવી રહી છે કે, આ જોડી હવે સિલ્વર સ્ક્રીન પર જોવા મળી શકે છે.
http://www.vishvagujarat.com/cricketer-and-actress-pair-will-be-seen-in-movie/
http://www.vishvagujarat.com/cricketer-and-actress-pair-will-be-seen-in-movie/
Whatsapp પર ફેલાઈ રહી છે અફવાહ, જાણો શું છે આખો મામલો !
બિહાર સહીત દેશમાં અત્યાર સુધી ૬૨ લોકોના મોત
નેપાળના ભૂકંપે ભારત સુધી પોતાની અવર છોડી છે. બિહાર, યુપી અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ૬૨ લોકોએ ભૂકંપની આ તબાહીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ભૂકંપનો એટલો ભય વ્યાપી ગયો છે કે, હજારો લોકોએ ઘરની જગ્યાએ ખુલ્લા આકાશની નીચે રાત વિતાવી હતી.
http://www.vishvagujarat.com/bihar-including-country-62-people-deaths/
http://www.vishvagujarat.com/bihar-including-country-62-people-deaths/
મોદી સરકાર વિરુદ્ધ દેશભરમાં “પદયાત્રા” કરશે રાહુલ ગાંધી !
નવી દિલ્હી : ૨૦૧૪ લોકસભા ચુંટણીમાં કોંગ્રેસને મળેલ કરારી હારને એક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. એક વર્ષ સુધી રાજકારણમાં નિષ્ક્રિય રહ્યા બાદ રાહુલ ગાંધી હવે કોંગ્રેસની ગુમાવેલી રાજકીય જમીનને પાછી લાવવા માટે આગામી મહીને ઘણા રાજ્યોની પદયાત્રા શરુ કરશે.
http://www.vishvagujarat.com/rahul-will-do-padyatra-against-modi-govt-in-whole-country/
ભારે વરસાદના કારણે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રદ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આઠમી સિઝનમાં ૨૫મી મેચમાં ગઈ ચેમ્પિયન કોલકતા નાઈટ રાઈડર્સ અત્યાર સુધી સાતમેચમાંથી પાંચ મેચ જીતનારી ટીમનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે ઈડન ગાર્ડન્સ કોલકાતામાં થવાનો હતો. પરંતુ, મેચ ભારે વરસાદના કારણે એક પણ બોલ નાખ્યા વગર રદ થઇ.
http://www.vishvagujarat.com/kolkata-knight-riders-vs-rajasthan-royals-match-canceled/nggallery/image/2-10/
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દિલ્હી ડેરડેવિલ્સને ૧૦ વિકેટે હરાવ્યું
આઇપીએલ-૮ની છવ્વીસમી મેચ દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ. આ મેચ ફિરોઝ શાહ કોટલા દિલ્હીમાં રમાઈ. જેમાં દિલ્હી ડેરડેવિલ્સના ક્રિકેટરોએ પ્રથમ બેટિંગ કરીને ૧૮.૨ ઓવરમાં માત્ર ૯૫ રન કરી ઓલ આઉટ થઇ ગયું. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ક્રિકેટરોએ ૧ પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૦.૩ ઓવરમાં ૯૯ રન કર્યા. અને દિલ્હી ડેરડેવિલ્સને ૧૦ વિકેટે હરાવ્યું.
http://www.vishvagujarat.com/royal-challengers-bangalore-beat-delhi-daredevils-by-10-wickets/
સચિન, સૌરવ અને રાહુલને ક્રિકેટ સલાહકાર બનાવશે બીસીસીઆઈ
Sunday, 26 April 2015
અભિષેક બચ્ચન સંગ ફાસ્ટટ્રેક પર થીરકસે રિશી કપૂર
ઘણા વર્ષો બાદ આવું થશે કે જયારે અભિનેતા રિશી કપૂર ફાસ્ટ મ્યુઝીક પર થીરકશે. રિશી કપૂર આ દિવસોમાં પણ ખુબ જ ડાંસ પ્રેક્ટીસ કરી રહ્યા છે. ઉમેશ શુકલા નિર્દેશિત ફિલ્મ ‘ઓલ ઈઝ વેલ’માં રિશી કપૂર અભિષેક બચ્ચન સાથે તાલથી તાલ મિલાવતા જોવા મળશે. સુત્રોની માનીએ તો, નિર્માતા ભૂષણ કુમારે ખાસ કરીને ફાસ્ટ ડાન્સિંગ સોંગ્સને ફિલ્મમાં જગ્યા આપવામાં આવી છે. તેઓ રિશી કપૂરને આ ગીત સંભળાવીને તેમનું રીએક્શન જોવા માંગતા હતા.
http://www.vishvagujarat.com/abhishek-and-rishi-kapoor-fast-track-dance/
Saturday, 25 April 2015
નારાયણની એક્શન ફરી ‘શંકાસ્પદ’, અત્યારે રમવા પર પ્રતિબંધ નહિ
વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર સુનીલ નારાયણની બોલિંગ એક્શનને શંકાસ્પદ જણાવતા ફરી ફરિયાદ નોંધવામાં આવી છે. ૨૨ એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના આ ખેલાડીના એક્શનને મેદાન પર હાજર અમ્પાયરોએ શંકાસ્પદ માની છે. નારાયણની બોલિંગ એક્શન શંકાસ્પદ કહેનારા બંને અમ્પાયરોના નામ રિચર્ડ ઈલિગવર્થ અને વિનીત કુલકર્ણી છે.
http://www.vishvagujarat.com/sunil-narayan-bowling-action-again-suspicious/
‘ઇન્ડિયા’ને ‘ભારત’ કહેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશને ઇન્ડિયા કહેવો કે ભારત આ પર ઘણી વખત લાંબી ચર્ચા ચાલતી રહે છે. ઇન્ડિયા અને ભારતને આર્થિક અને સામાજિક સ્તરે અલગ-અલગ નજરે જોવે છે. પરંતુ, આ વાત પર દેશની સર્વોચ્ચ ન્યાયાલય આ વિષે ગંભીર જણાઈ રહી છે. હાલમાં જ સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપીને આ મામલા પર જવાબ આપ્યો છે.
http://www.vishvagujarat.com/now-india-called-bharat-sc/
ઈસ્લામે બીજા ધર્મોનું સન્માન કરવું જોઈએ : કાબાના ઈમામ
નવી દિલ્હી : ઈસ્લામ ધર્મના પવિત્ર સ્થાન કાબાના ઈમામ શેખ ખાલિદ અલ ગામિદીએ કહ્યું હતું કે, ‘ઈસ્લામ હિંસા અને આતંકવાદ વિરોધી છે. ઈસ્લામના શત્રુ જ તેને હિંસક ધર્મ ગણાવી રહ્યા છે. ‘પાકિસ્તાનની યાત્રા પર નીકળેલા શેખ ગામિદીએ જુમ્મેની નમાજના પ્રસંગે પોતાના ધાર્મિક સંબોધનમાં મુસલમાનોનું આહ્વાન કરી તેમને જાતીય વિભાજનમાંથી દૂર રહેવાની સલાહ આપી હતી.
http://www.vishvagujarat.com/kaaba-imam-islam-should-honor-other-religions/
રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની કવાયત શરુ
નવી દિલ્હી : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથે કહ્યું કે, સોનિયા ગાંધી દ્વારા પાર્ટીનું સફળ નેતૃત્વ કર્યા બાદ રાહુલ ગાંધીને જલ્દીથી પાર્ટી અધ્યક્ષ બનાવવા જોઈએ. એક ખાનગી ચેનલને આપેલ સાક્ષાત્કારમાં તેમણે અમરિંદર સિંહ અને સંદીપ દીક્ષિતની સલાહને નકારી દીધી છે,
http://www.vishvagujarat.com/sonia-gandhi-congress-president-started/
http://www.vishvagujarat.com/sonia-gandhi-congress-president-started/
નિહાળો…સની લિયોનનું હોટ સોંગ…..
ફરી એક વાર દેવાંગ ધોળકિયાની ફિલ્મ કુછ કુછ લોચામાં સની લિયોનના “આઓના ગીત” ચર્ચામાં છે. આ ગીતમાં સની લિયોન લાલ સાડીમાં ખુબ જ મદહોશ લાગે છે.આર. ડી. બર્મનના સોંગને ફરી રીમીક્સ સાથે સની પર ફિલ્માવવામાં આવ્યું છે. આ ગીતને શ્રદ્ધા પંડિત, અંકિત તિવારી અને આર્કોએ ગાયું છે. આ ફિલ્મ મ્યુઝીકના રાઈટસ ઝી મ્યુઝીક કંપની પાસે છે.
http://www.vishvagujarat.com/sunny-leone-hot-song/
http://www.vishvagujarat.com/sunny-leone-hot-song/
વિક્રેતાઓની સંખ્યા વધીને એક લાખ પર પહોચાડશે ફ્લિપકાર્ટ
ઓનલાઇન રિટેલ બજાર સેવા કંપની ફ્લિપકાર્ટે આજે કહ્યું કે, તેઓ પોતાના દેશવ્યાપી નેટવર્ક સાથે જોડાયેલ વિક્રેતાઓની સંખ્યાને ૩૦,૦૦૦ના તાજેતરના સ્તરથી વધીને ડિસેમ્બર સુધી એક લાખ સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ફ્લિપકાર્ટના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ (માર્કેટપ્લેસ) અંકિત નાગૌરીએ જણાવ્યું કે,
http://www.vishvagujarat.com/vendors-increasing-over-one-million-rechaed-flipkart/
http://www.vishvagujarat.com/vendors-increasing-over-one-million-rechaed-flipkart/
અરે…આ આલિયાને શું થઇ ગયું !!!
બોલીવુડની નવી પેઢીની સુંદર અને નટખટ દીવા આલિયા ભટ્ટે આમ તો પોતાની એક્ટિંગથી અને પોતાની ફિલ્મોમાં નવા-નવા રોલ્સ નિભાવીને એક અલગ ઓળખ બનાવી ચુકી છે. પંજાબી યુવતીથી લઈને સાઉથ ઇન્ડીયન ગર્લની ભૂમિકામાં પોતાની છાપ છોડનારી આલિયા ભટ્ટ હવે ડ્રગ એડીક્ટ થઇ ગઈ છે. અરે નાં નાં ચિંતા ન કરશો. હકીકતમાં નહિ પરંતુ તે પોતાની આગલી ફિલ્મ ”ઉડતા પંજાબ” માં નવા અવતારમાં જોવા મળશે.
http://www.vishvagujarat.com/what-has-happened-to-the-alia/
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
અમેરિકાના ન્યૂયોર્ક હાર્બરમાં લીબર્ટી દ્ધીપ પર આવેલ વિશ્વ પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને બોમ્બ હોવાની ચેતાવણી મળ્યા પછી શુક્રવારે ખાલી કરાવી દેવામાં આવ્યો હતો પરંતુ શોધખોળમાં એવી કોઈ વસ્તુ મળી નથી. આજે તેને એક વખત ફરીથી ખોલવામાં આવશે.
http://www.vishvagujarat.com/statue-of-liberty-was-bombed-threat/
http://www.vishvagujarat.com/statue-of-liberty-was-bombed-threat/
જુઓ….મોદીએ કરી મેટ્રો ટ્રેનમાં સફર……..
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર દિલ્હી મેટ્રોમાં સફર કરી છે. તેઓ રેસકોર્સ મેટ્રો સ્ટેશનથી દ્વારકા એક કાર્યક્રમમાં ભાગ લેવા ગયા છે. તેમણે પોતાનો કાફલો છોડીને મેટ્રોમાં સફર કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટને મહત્વ આપવાની અપીલ કરી છે. મેટ્રોમાં તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ હાજર હતા. વડાપ્રધાનની આગળ – પાછળપણ ઘણી સીટો ખાલી હતી. તેમની સાથે એસપીજીના સુરક્ષા અધિકારી પણ મેટ્રોના ડબ્બામાં હાજર હતા.
http://www.vishvagujarat.com/modi-metro-trains-traveling/
ગાંધીનગરના મંત્રી પુત્રની દાદાગીરી વિરુદ્ધમાં કોંગ્રેસ આવેદનપત્ર આપશે
ગાંધીનગરમાં મંત્રીના પુત્ર દ્વારા કરાયેલી દાદાગીરીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ આજે જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપશે.તેમજ આવી ઘટનાઓ રોકવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનું પોલીસતંત્ર એક સમયે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. પરતું છેલ્લા ૧૨ વર્ષમાં પોલીસ તંત્રની છાપ ભાજપના રાજમાં ખરડાઈ છે. પોલીસ તંત્રમાં ભાજપના આગેવાની દખલગીરી અને જો હુકમીમાં લીધે પોલીસ તંત્રની આ હાલત થઈ છે.
http://www.vishvagujarat.com/gandhinagar-ministers-son-bullying-congress-memoranda/
અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા
વિરાટ કોહલીની હાફસેન્ચયુરી, રાજસ્થાન રોયલ્સને ૯ વિકેટે હરાવ્યું
આઈપીએલની બાવીસમી મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાઈ હતી. આ મેચ સરદાર પટેલ સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
http://www.vishvagujarat.com/royal-challengers-bangalore-beat-rajasthan-royals-by-nine-wickets/
એલજીએ લોન્ચ કર્યો G Stylo સ્માર્ટફોન
એલજીએ પોતાના G4 સ્માર્ટફોન સ્માર્ટફોન પહેલા જ મીડરેંજ સ્માર્ટફોન G Stylo લોન્ચ કર્યો છે. કંપનીએ પોતાના હોમ લેંડ સાઉથ કોરિયામાં આ ફોન લોન્ચ કર્યો છે. એલજી અનુસાર આને ૫ મેએ દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવશે. G Styloની કિંમત ૪૦,૦૦૦૦ KRW (લગભગ ૨૩,૦૦૦ રૂપિયા) છે.
http://www.vishvagujarat.com/lg-launches-g-stylo-smartphones/
બનાવો પૌંઆ-વટાણાની કટલેસ
૨ બાફેલાં બટાકાં,
૧ કપ પૌંઆ,
૧/૪ કપ બાફેલા વટાણા,
૧ ૧/૨ ચમચી મીઠું,
૧ ચમચી લાલ મરચું,
૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી,
તળવા માટે તેલ.
૧ કપ પૌંઆ,
૧/૪ કપ બાફેલા વટાણા,
૧ ૧/૨ ચમચી મીઠું,
૧ ચમચી લાલ મરચું,
૩-૪ લીલાં મરચાં ઝીણાં સમારેલાં,
૧/૪ કપ કોથમીર ઝીણી સમારેલી,
તળવા માટે તેલ.
બનાવવાની રીત : સૌ પ્રથમ પૌંઆને પલાળી મસળી લો. ત્યાર પછી બાકીની બધી સામગ્રી તેમાં ભેળવીને કટલેટનો આકાર આપો. હવે તેને ગરમ તેલમાં સોનેરી રંગે તળો.
http://www.vishvagujarat.com/create-flattened-rice-peas-cutlass/
Friday, 24 April 2015
સચિનની પુત્રી સારા બનશે શાહિદની હિરોઈન !
આજકાલ કેટલાક સ્ટાર કિડ્સ બોલીવુડમાં એન્ટ્રી કરવાના છે અને તેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરનું નામ પણ શામેલ થઇ ગયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સારા ટૂંક જ સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરી શકે છે.
http://www.vishvagujarat.com/sachin-tendulkars-daughter-sara-shahid-heroine/
HAPPY BIRTHDAY વરુણ ધવન !!!
પોતાની પહેલી જ ફિલ્મથી યુથમાં ઓળખ બનાવનારા વરુણ ધવનનો જન્મ ૨૪ એપ્રિલ ૧૯૮૭ નાં રોજ થયો હતો. વરુણ શુક્રવારે એટલે કે આજે તેનો ૨૮ મો જન્મદિવસ માનવી રહ્યા છે. તેઓ પ્રખ્યાત ડાયરેક્ટર ડેવિડ ધવન અને કરુણા ધવનનાં પુત્ર છે. વરુણનાં મોટા ભાઈનું નામ રોહિત ધવન છે. વરુણે બ્રિટેનથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. એક ઈન્ટરવ્યુંમાં વરુણ ધવને કહ્યું હતું કે તેમનું નીકનેમ ‘પપ્પુ’ છે.
http://www.vishvagujarat.com/happy-birthday-varun-dhawan/
Subscribe to:
Comments (Atom)