રિઝર્વ બેંકના ૮૦ વર્ષ પૂર્ણ થવાના એક કાર્યક્રમમાં મોદીએ નોટ છાપવામાં ઉપયોગ થનાર કાગળ અને શાહીમાં સ્વદેશી હોવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકના નાયબ ગવર્નર એસ એસ મુંદડાએ કહ્યું કે, ચલણ નોટનું કાગળ તૈયાર કરનાર કારખાના પર કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. રિઝર્વ બેંક અનુસાર, ભારત દરવર્ષે ૨,૦૦૦ કરોડ ચલણ નોટ છાપે છે. તેનો ૪૦ ટકા કાગળ અને શાહી આયાતમાં જય છે. આ ... વધુ વાંચો
No comments:
Post a Comment