ગોલ્ડ ફેશિયલ એ ચર્ચિત ફેશિયલ છે. સોનું પ્રકૃતિમાં ગરમ હોય છે એન રક્ત શોધકની જેમ કામ કરે છે. તથા ચહેરાનું પ્રદુષણ દુર કરવા માટે પણ સારું છે. તેમાં ૨૪ કેરેટ ગોલ્ડડસ્ટનો પ્રયોગ થાય છે ત્યારે પૂરો ફાયદો મળે છે, પરંતુ તે ખુબ જ મોંઘુ પડે છે. નાના પાર્લરમાં કેટલીકવાર ગોલ્ડ ફેશિયલ કરે છે, પરંતુ તેમાં શુદ્ધ સોનાની ડસ્ટનો પ્રયોગ નથી કરતા. તે ફક્ત સોનેરી રંગની ... વધુ વાંચો
No comments:
Post a Comment