ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે નર્મદા કેનાલ આધારીત યોજનાની શરુઆત કરવામાં આવી છે. જેના લીધે કચ્છ-સૌરાષ્ટ્રના ૫૫૦૦ ગામડાઓ અને ૧૧૬ શહેરોને પીવાનું શુદ્ધ પાણી મળશે. તેમણે રૂ.૨૫૦૦ કરોડની સૌરાષ્ટ્ર અને કચ્છના ૫૫૮૭ ગામો અને ૧૧૬ શહેરોને પીવાનું પાણી પુરૂ પાડવાની સ્વર્ણિમ ગુજરાત બલ્ક પાઇપલાઇન યોજનાઓની લોકાર્પણવિધિ કરી હતી. પાઇપલાઇનની કુલ લંબાઇ ૩૬૧ કિલોમીટર રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તથા કચ્છ વિસ્તારને પીવાનું પાણી પરૂ પાડવા ... વધુ વાંચો
No comments:
Post a Comment