Sunday, 5 April 2015

સુરતમાં સ્વામીનારાયણ ટેમ્પલ કેસમાં વધુ ૧૦ની ધરપકડ

સ્વામીનારાયણ મંદિર વડતાલ ટેમ્પલ બોર્ડ ચૂંટણીનો મામલામાં બે દિવસ પહેલાં થયેલી મારામારીમાં વધુ૧૦ ની ધરપકડ કરવામાં આવી છે. વડતાલટેમ્પલ કમિટીની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ સુરતનાં રામપુરા સ્થિત વડતાલ ગાદીનાં સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તો અને ટ્રસ્ટી વચ્ચે બબાલ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના રામપુરા સ્થિત વડતાલ ગાદીના સ્વામીનારાયણ મંદિરમાં હરિભક્તો અને ટ્રસ્ટીઓ વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. જેમાં એકબીજા સાથે છૂટ્ટા હાથની મારામારી અને એકબીજા પર ખુરશીઓ પણ ... વધુ વાંચો

No comments:

Post a Comment