Sunday, 5 April 2015

દેશી તમંચા સાથે બેની ધરપકડ કરતી એસઓજી

અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નર શ્રી દિપેન ભદ્રન ક્રાઇમ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી.સી.સોલંકી એસ.ઓ.જી. ક્રાઇમ અમદાવાદ શહેર તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી બી.ડી.જાડેજા નાઓએ શહેરમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા તેમજ ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા સુચના આપી હતી. જે અનુંસધાને અમદાવાદ શહેર વિસ્તારમાં પોસઇ શ્રી પી.બી.દેસાઇ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ માં હતા. જે દરમ્યાન પો.કો કનકસિંહ નટવરસિંહ તથા પો.કો ... વધુ વાંચો

No comments:

Post a Comment