Sunday, 5 April 2015

દાહોદમાં ભાજપના વિશાળ ધ્‍વજની રચના કરાઈ

ભાજપના પ્રવકતા આઈ.કે.જાડેજાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા વર્ષોમાં ભાજપાએ સંગઠન અને શાસન ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ જેવી કે, સ્‍થાનિક સ્‍વરાજય થી કેન્‍દ્ર સરકાર સુધીની વિજયપાત્રા અને રાજયમાં ૧ કરોડથી વધુ પ્રાથમિક સભ્‍યો અને વિપક્ષની સૌથી મોટી રાજકીય પાર્ટી બનવાના ગૌરવપૂર્ણ અવસરને ઉજવ્યો હતો. જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રદેશ ભાજપા દ્વારા શક્‍તિકેન્‍દ્ર સુધી સ્‍થાપના દિવસની ઉજવણી સાથે દાહોદ જીલ્લા ભાજપ દ્વારા દાહોદ ખાતે પ્રદેશ અધ્‍યક્ષ આર.સી.ફળદુ, ... વધુ વાંચો

No comments:

Post a Comment