Wednesday, 8 April 2015

કોલ કૌભાંડ કેસમાં મનમોહન સિંહ વિરુદ્ધ સુનાવણી ટળી

દિલ્હીની એક વિશેષ અદાલતે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ વિરુદ્ધ કોલ બ્લોક ફાળવણી સાથે જોડાયેલા મામલાની સુનાવણી બુધવારે ટાળી દીધી છે. આ જ અદાલતે ૧૧ માર્ચે મનમોહન વિરુદ્ધ સમન્સ રજુ કરી તેમને આ કેસમાં રજુ થવા કહેવામાં આવ્યું હતું, જેને પૂર્વ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટમાં ૨૫ માર્ચે પડકારી હતી. સુપ્રીમ કોર્ટે મનમોહનની અરજી પર સુનાવણી કરતા સમન્સ પર એક એપ્રિલે રોક કાગવી દીધી હતી.

http://www.vishvagujarat.com/coal-scam-case-hearing-postponed/

No comments:

Post a Comment