સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પેશાવર સ્કૂલ હત્યાકાંડના માસ્ટર માઈન્ડ પાકિસ્તાની તાલીબાનના પ્રમુખ મુલ્લાહ ફ્જલુલ્લા પર પ્રતિબંધ લગાવ્યો છે. આતંકવાદી કૃત્ય કરવા અને નાણાકીય પોષણ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ગઈકાલે અલ-કાયદા પ્રતિબંધોની યાદીમાં ફ્જલુલ્લાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે અને તેની પર યાત્રા અને હથિયાર પર પ્રતિબંધ લગાવી શકાય છે.
http://www.vishvagujarat.com/peshawar-attack-mullah-fazlullah-un-ban/
http://www.vishvagujarat.com/peshawar-attack-mullah-fazlullah-un-ban/
No comments:
Post a Comment