અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે બિનઆરોગ્યપ્રદ ૨૦૦૦ કિલો કેરીનો નાશ કર્યો છે. આ કેરી પ્રતિબંધિત કાર્બનથી પકવવામાં આવતી હતી. આરોગ્ય વિભાગના ફલાઈંગ સ્કવોડે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને આ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં કેરીનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/ahmedabad-2000-kg-mango-destroy/
No comments:
Post a Comment