ડીસામાં શિક્ષિત એવા એક ઠક્કર પરિવારે ત્રણ દીકરીને જન્મ આપનાર માતાને તરછોડતા માતા લાચાર અને નિરાધાર બની ગઈ છે. જેમાં તેને આખરી ઉપાયે ન્યાય માટે પોતાના પુત્ર મોહમાં અંધ બનેલા અને દહેજ ભૂખ્યા સાસરીયા વિરુદ્ધ પાટણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.
http://www.vishvagujarat.com/deesa-daughter-birth-mother-after-family-leave/
No comments:
Post a Comment