કોલકાતામાં થનાર નગરપાલિકા ચુંટણીને ચાલતા બીસીસીઆઈએ આઠ એપ્રિલથી શરુ થઇ રહેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના આઠમાં સંસ્કરણના કાર્યક્રમમાં મંગળવારે ફેરફાર કર્યો છે. બીસીસીઆઈ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતા પોલીસ દ્વારા સુરક્ષા પૂરી ના પાડવાનો દાખલો આપતા મેચની તારીખ બદલાવાની વિનંતી કરવા પર મેચના કાર્યક્રમમાં બદલાવ કર્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સને ઘરેલું મેદાન પર કોઈ મેચ રમવા નહિ મળે બીસીસીઆઈ સચિવ અનુરાગ ઠાકુરે ... વધુ વાંચો
No comments:
Post a Comment