અમદાવાદઃ શિક્ષણ બોર્ડ દ્વારા બુધવારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કમ્પ્યૂટરની પરીક્ષામાં પેપર જૂના કોર્ષનું પૂછાઇ જતા ગંભીર બેદરકારી બહાર આવી હતી. બોર્ડને વાલીઓની અનેક ફરિયાદો મળતા શિક્ષણ બોર્ડે પુનઃ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. આજે કમ્પ્યૂટરની પરીક્ષા બોર્ડ દ્વારા ફરીથી લેવાશે. આ અંગે શિક્ષણ બોર્ડના ચેરમેન આર.આર વરસાણીએ જણાવ્યું કે ‘રાજ્યભરમાં કમ્પ્યૂટરની પરીક્ષા પહેલી એપ્રિલ એટલે કે આજે બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી લેવાશે. રાજ્યમાંથી ૧.૧૪ ... વધુ વાંચો
No comments:
Post a Comment