અમદાવાદ શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી હાલમાં લીલનો પર્યાય બની ચુકી છે. શહેરનું સુંદરતામાં વધારો કરતી નદીના પાણીમાં બાજેલી લીલને દુર કરવાનો સમય પણ તંત્ર પાસે નથી. સાબરમતી નદીમાં વધતા પ્રદુષણ માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન દરેકના મનમાં થાય છે. જો કે તેને પ્રદુષિત કરનારા શહેરીજનોની ઉપેક્ષાની સાથે સાથે તેની સફાઈ કરવામાં પણ વહીવટી તંત્ર ઉપેક્ષા સેવી રહ્યું છે. જેના લીધે રીવરફન્ટની મુલાકાતે આવેલા સહેલાણીઓ ... વધુ વાંચો
No comments:
Post a Comment