Wednesday, 1 April 2015

સુરતમાં વધુ એક આગની ઘટનાએ ફાયર ફાઇટરોને દોડાવ્યા

સુરતમાં આગની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક આગની ઘટનાએ ફાયર ફાઇરોનેદોડાવ્યાં હતા. આગ વધુ વિકરાળ બનતા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. સુરત શહેરનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી મારૂતિ ડાઈંગ મીલમાં આગ લાગવાની ઘટનાબનતા દોડધામ મચી ગઈ હતી. આગનાં ગોટે ગોટા આકાશમાં ઉડતા લોકોનાં જીવ તાળવેચોંટી ગયા હતા. જોતજોતામાં આગે વરવુ સ્વરૂપ ધારણ કરતા બ્રિગેડ કોલ જાહેરકરવામાં આવ્યો છે. જો કે, આગની જાણ થતાં ... વધુ વાંચો

No comments:

Post a Comment