Wednesday, 1 April 2015

છત્તીસગઢમાં નક્સલીઓએ ૧૦ વાહનોને આગ ચાંપી

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત કોંડાગાવ જીલ્લામાં રસ્તા નિર્માણનું કામ બાધિત કરવાની કોશિશમાં નક્સલીઓએ ૮ ટ્રેક્ટર સહીત ૧૦ વાહનોમાં આગ લગાવી દીધી હતી. પોલીસે આજે આ જાણકારી આપી હતી. બસ્તર રેંજનાં પોલીસ મહાનિરીક્ષક એસઆરપી કલ્લુરીએ જણાવ્યું કે ધનોરા થાણા ક્ષેત્રનાં ઈરાગામની પાસે રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યાં ૮ ટ્રેક્ટર, ૧ ટ્રક અને એક જેસીબી મશીન હતા. નક્સલીઓએ મંગળવારે રાત્રે આમાં આગ લગાવી દીધી હતી. કાળા ... વધુ વાંચો

No comments:

Post a Comment