નવી દિલ્હી : દેશમાં છેલ્લાં કેટલાક દિવસોથી મોડી પડતી ટ્રેનોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યથિત છે. મોદીએ આ મુદ્દે રેલવેપ્રધાન સુરેશ પ્રભુ પાસે ખુલાસો માગ્યો છે. મોદીએ પૂછ્યું છે કે ૧૯૭૫ની ઈમરજન્સીમાં ટ્રેનો સમયસર કેમ ચાલતી હતી ? મોદીની પૂછપરછને લીધે રેલવે અધિકારીઓ પણ દોડતા થઈ ગયાં છે અને ફાઈલોમાં ખોવાઈ ગયા છે.રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર પીએમઓને ટ્રેનોની સમય સૂચકતા વિશે સાંસદો, મંત્રીઓ અને પ્રજા ...વધુ વાંચો
No comments:
Post a Comment