સુપ્રીમ કોર્ટે આજે કોલસા બ્લોગ ફાળવણી ઘોટાલા મામલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અરજી પર સુનાવણી કરશે, જેમાં તેઓએ પોતાના સમન્સ પાઠવવાને લઈને ચેતાવણી આપી છે. કોલસા બ્લોક ફાળવણી મામલામાં કેસની સુનાવણી કરી રહેલી એક વિશેષ અદાલતે તાલબીરા-૨ કોલસા બ્લોકની ફાળવણીને લઈને મનમોહનને સમન્સ રજુ કર્યું છે. સમંસ વિરુદ્ધ મનમોહનસિંહે ખખડાવ્યા હતા એસસીનાં દ્વાર કોલસા કૌભાંડમાં આરોપી તરીકે કોર્ટે પાઠવેલા સમંસ વિરુદ્ધ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ... વધુ વાંચો
No comments:
Post a Comment