વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ઓડીસા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઓડીસા દિવસ પર જનતાને શુભેચ્છા પાઠવી હતી. રાઉરકેલામાં મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે હું ઉત્કલ દિવસ પર જગન્નાથની ધરતી પર આવ્યો છુ. તેઓએ કહ્યું કે રાઉરકેલા એક રીતનું લઘુ ભારત છે. રાઉરકેલાનો સંપૂર્ણ ભારત સાથે જીવંત સંબંધ છે. આપણે ચીનથી હજી સુધી સ્ટીલ ઉત્પાદનમાં પાછળ છીએ : મોદી મોદીએ કહ્યું ... વધુ વાંચો
No comments:
Post a Comment