Monday, 6 April 2015

તમાકુ મોત સિવાય બીજું કંઈ નથી આપતું : હર્ષવર્ધન

કેન્દ્રીય વિજ્ઞાન અને પૌધ્યોગીકી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને રવિવારે કહ્યું કે, તમાકુએ મોત સિવાય બીજું કઈ જ આપ્યું નથી. તમાકુ ઉત્પાદકો પર ચિત્રાત્મક ચેતાવણી વધારવાના મુદ્દા સાથે જોડાયેલા વિવાદ પર જણાવ્યું કે, ”એક ઈએનટી સર્જન હોવાથી હું એટલું તો ચોક્કસ કહી શકીશ કે તમાકુ મોત સિવાય બીજું કઈ નથી આપતું.” ધુમ્રપાનની કોઈ અસર નાં થવા વિશે એક સંસદીય સમિતિનાં ભાજપના સદસ્યો દ્વારા પેદા કરેલા વિવાદને ધ્યાનમાં ... વધુ વાંચો

No comments:

Post a Comment