નવી દિલ્હી : દેશમાં પૂર્ણ બહુમત સાથે સત્તા પર સવાર થયેલી ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે. વર્ષ ૧૯૫૧-૫૨ માં ભારતીય જનસંઘથી તેની શરૂઆત થઈ હતી અને ૧૯૮૦ ની ૬ એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટી તરીકે પ્રસ્થાપિત થઈ. ત્યારે ચાલો એકનજર કરીએ સંઘના આશિર્વાદથી સ્થાયેલી ભારતીય જનતા પાર્ટીના ઈતિહાસ પર દેશનીરાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે.ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય ... વધુ વાંચો
No comments:
Post a Comment