સેન્ટ્રલ દિલ્હીમાં બનશે ફૂટબોલની એકેડમી
રાજધાનીમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે એનડીએમસીએ એક ફૂટબોલ એકેડેમી બનાવનો નિર્ણય કર્યો છે. પ્લાનિંગ અનુસાર આવનાર ૬ મહિનામાં સેન્ટ્રલ દિલ્હીના મંદિર માર્ગ નજીક શેરા મેદાનમાં આ ફૂટબોલ એકેડમી બનાવવામાં આવશે. આ એકેડમીનું ફેડરેશન ઓફ ફૂટબોલ એસોસિયેશનના ધોરણોના આધારે કરવામાં આવશે.
No comments:
Post a Comment