Monday, 6 April 2015

કોંગ્રેસ પદાધિકારીઓની ૮ એપ્રિલની બેઠક મુલતવી રખાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ, શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહીત વિશેષ આમંત્રિતોની તા. ૮ એપ્રિલ, ૨૦૧૫નાં રોજ રાખવામાં આવેલ બેઠક હાલ પૂરતી મુલત્વી રાખવામાં આવી છે. આ બેઠક એપ્રિલનાં ત્રીજા સપ્તાહમાં યોજાશે. જેની તારીખ હવે પછીથી જાહેર કરવામાં આવશે.

No comments:

Post a Comment