Friday, 10 April 2015

પ્રશાંત અને યોગેન્દ્રની હકાલપટ્ટીનો નિર્ણય યોગ્ય : કેજરીવાલ

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ શાંત પડવાનું નામ નથી લેતું. થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીમાંથી વરિષ્ઠ નેતા પ્રશાંત ભૂષણ અનેયોગેન્દ્ર યાદવને પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજકે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને પાર્ટીમાંથી કરવામાં આવેલી હકાલપટ્ટી કરવાનો નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
http://www.vishvagujarat.com/kejriwal-justifies-bhushan-yadav-expulsions/

No comments:

Post a Comment