નવી દિલ્હી : મુખ્યમંત્રી બન્યા બાદ અત્યાર સુધી મોદીયાથી દુર રહેલા અને આમ આદમી પાર્ટીની અંદર ચાલી રહેલા આંતરિક વિવાદ દરમિયાન પણ મૌન રહેલા અરવિંદ કેજરીવાલ હવે પહેલી વાર દિલ્હીની જનતા સામે આવશે. મુખ્યમંત્રી બન્યાના આશરે ૨ મહિના બાદ કેજરીવાલ શનિવારે દિલ્હીના ગરમીન વિસ્તાર મૂંડકામાં એક રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા છે.
http://www.vishvagujarat.com/cm-after-kejriwal-first-political-rally/
No comments:
Post a Comment