આ ફિલ્મમાં સની પુર્નજન્મના કિરદારમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે. જેમાં તે ‘સત્યમ શિવમ સુંદરમ’ની જીનત અમાન જેવા લુકમાં જોવા મળી છે. તે આ લુકમાં નવીનતમ લાગી રહી છે. આ ફિલ્મ પીરીયડ ડ્રામા છે. આ ફિલ્મને બોબી ખાન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ આજે ૧૦ એપ્રિલે રિલીઝ થશે.
http://www.vishvagujarat.com/sunny-leone-film-ek-paheli-leela/nggallery/image/sunny-leone-film-ek-paheli-leela2/
No comments:
Post a Comment