Friday, 10 April 2015

રિયાલીટી શો ‘એમટીવી સ્પીલ્ટસવિલા’ ને ફરી હોસ્ટ કરશે સની લિયોન

એક્ટ્રેસ સની લિયોન યંગસ્ટર્સમાં પોપ્યુલર ડેટિંગ શો ‘એમટીવી સ્પીલ્ટસવિલા’ના ૮માં સિઝનમાં ફરી હોસ્ટ કરતી જોવા મળશે. સનીએ એક બયાનમાં કહ્યું કે, હું એકવાર ફરી ‘એમટીવી સ્પીલ્ટસવિલા’માં હોસ્ટની ભૂમિકા નિભાવવા જઈ રહી છું. એમટીવી સાથે કામ કરવાની હંમેશા મજા આવે છે. પાછળના વર્ષે આ શોની મેજબાની કરીને સારું લાગ્યું હતું. પાછળના વર્ષે આ શો ટોચ પર રહ્યો હતો.
http://www.vishvagujarat.com/reality-show-mtv-splitsvilla-sunny-leone-will-host/

No comments:

Post a Comment