Friday, 10 April 2015

First Look : ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં ચિત્રાંગદા સિંહ

બોલીવુડની એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહ લાંબા સમય સુધી મોટા પડદાથી ગાયબ રહી છે. તેને આ વખતે દર્શકોના દિલ જીતવા માટે નવો રસ્તો અપનાવ્યો છે. ચિત્રાંગદા સિંહ ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં આઈટમ સોંગ કરતી જોવા મળશે. જેમાં ચિત્રાંગદા સિંહના આઈટમ સોંગનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.
http://www.vishvagujarat.com/film-gabbar-is-back-first-look-chitrangada-singh/

No comments:

Post a Comment