Friday, 10 April 2015

નિહાળો…દયાભાભીની પુત્રીના ક્યુટ ફોટા !!



તમને જણાવી દઈએ કે, જીયાની પસંદગી ઓડિશન્સના બાદ કરી હતી. શો મેકર્સને એવા ચાઈલ્ડની શોધ હતી, જે દર્શકોને હસાવી શકે છે. જીયા માત્ર ૬ મહિનાની જ છે. અને બહુ જ પ્લેફુલ, ડેરિંગ અને પ્યારી ચાઈલ્ડ છે. જીયાને સેટ પર જમવા, રમવા અને રેસ્ટ માટે પુરતો સમય આપવામાં આવે છે. જેથી તે પ્યારથી કેમેરાને ફેસ કરી શકે છે.

http://www.vishvagujarat.com/daya-bhabhi-daughter-cute-photos/

No comments:

Post a Comment