અમદાવાદ : સરખેજ વિસ્તારમાં આવેલા એક ઓઇલ કંપનીનાં ગોડાઉનમાં ગુરુવારે રાત્રે લાગેલી આગને પગલે સ્થાનિકોમાં ફફડાટ પ્રસર્યો હતો. આગની જાણ થતાં ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. જો કે, ચારેક કલાકની જહેમત છતાં ફાયરફાઇટરો આગ પર કાબૂ મેળવી શક્યા ન હતા. મોડી રાત્રે જાણવા મળ્યુંકે ૨૧ જેટલા ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યાંછે. જ્યારે ફાયર કોલ પણ જાહેર કરાયો છે.
http://www.vishvagujarat.com/oil-godown-fire-sarkhej-near/
http://www.vishvagujarat.com/oil-godown-fire-sarkhej-near/
No comments:
Post a Comment