દિલ્લી બીજેપી અધ્યક્ષ સતીશ ઉપાદ્યાયએ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહાર કર્યો. સતીશ ઉપાદ્યાય પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું દિલ્હી સરકાર પોતાને સંભાળી નથી સકતી તે દિલ્હીને શું સંભાળી શકશે, સતીશ ઉપાદ્યાયએ દિલ્હી સરકાર અને તેમાં સામીલ પ્રતિનિધિઓ ગુંડાગીરીનો આરોપ લગાવામાં આવ્યો. અને વધુમાં કહ્યું કે, બીજેપી પાર્ટી રસ્તા પર વિરોધ કરનારી પાર્ટી નથી, પરંતુ આમ આદમી પાર્ટીની સરકારે રસ્તા પર ઉતરવા મજબુર કરી છે.
http://www.vishvagujarat.com/delhi-govt-is-involved-in-bullying-people/
No comments:
Post a Comment