Friday, 10 April 2015

આઈપીએલમાં ફરી ફિક્સિંગની ઓફર, બોર્ડને આપી જાણકારી

ખેલાડીઓને ફિક્સિંગથી બચાવવા માટે બીસીસીઆઈ અને આઈસીસી કેટલી પણ કોશિશ કેમ ના કરે, પરંતુ બુકી ખેલાડીઓ સુધી પહોંચી જ જાય છે. આઈપીએલ-૮માં પણ આવો જ મામલો સામે આવ્યો છે, જેની ફરિયાદ ખેલાડીએ બીસીસીઆઈના એન્ટી-કરપ્શન યુનિટથી કરી.
http://www.vishvagujarat.com/ipl-again-fixing-offer/

No comments:

Post a Comment