આઈપીએલમાં ચર્ચામાંથી બહાર ચાલી રહેલા દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે ગુરુવારે કોલકાતામાં પોતાની ક્રીકેટ એકેડેમી ચાલુ કરી. એકેડેમીનો નવો ઉદેશ નશાના વ્યસનમાં ફસાયેલા યુવાઓને ક્રીકેટ સાથે જોડવાનો છે.
http://www.vishvagujarat.com/harbhajan-singh-started-calcutta-cricket-academy/
No comments:
Post a Comment