Wednesday, 8 April 2015

૩૦ થી વધારે ટેક્સી ડ્રાઈવરોનો એકસાથે આત્મહત્યાનો પ્રયત્ન

દુનિયાભરમાં આત્મહત્યા જેવા કેસમાં વધારો થઈ રહ્યો છે. ચીનમાં તેની સાથે જોડાયેલ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક નહિ બે નહિ પરંતુ ૩૦ થી વધારે ટેક્સી ડ્રાઈવરો સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે.
http://www.vishvagujarat.com/30-taxi-driver-attempted-suicide-try/

No comments:

Post a Comment