Wednesday, 8 April 2015

ભારત આવ્યો માઈક્રોસોફ્ટ લુંમીયા ૬૪૦ અને ૬૪૦ એક્સેલ


માઈક્રોસોફ્ટે બે નવા હેન્ડસેટ લુંમીયા ૬૪૦ અને ૬૪૦ એક્સેલને ભારતમાં લોન્ચ કર્યો છે. ૫.૭ સ્ક્રીન ઇંચવાળો લુંમીયા ૬૪૦ એક્સેલ ફેબલેટ છે જે ૧૫,૭૯૯ રૂપિયામાં ઉપલબ્ધ છે અને લુંમીયા ૬૪૦ ૧૧,૯૯૯ રૂપિયામાં છે.
http://www.vishvagujarat.com/india-microsoft-lumia-640-and-640-xl-launched/

No comments:

Post a Comment