Wednesday, 8 April 2015

જમ્મુ-કાશ્મીર રાજમાર્ગ ખુલ્યો, આવશ્યક વસ્તુઓ ઘાટી પહોંચી

જમ્મુ અને કાશ્મીરમાં ઘાટીને દેશના બાકી ભાગો સાથે જોડતા મહત્વપૂર્ણ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ બુધવારે એકતરફી યાતાયાત માટે ખોલી દેવામાં આવ્યો છે. આનાથી પહેલા જમ્મુથી ૧,૦૦૦થી અધિક ટ્રક આવશ્યક સામાન લઈને ઘાટી પહોંચ્યા હતા. યાતાયાત પોલીસ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ” આવશ્યક વસ્તુઓ લઈને ૧,૦૦૦થી અધિક ટ્રક જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ મારફતે મંગળવારે ઘાટી પહોંચી ગયા હતા.”
http://www.vishvagujarat.com/jammu-srinagar-highway-opened/

No comments:

Post a Comment