Wednesday, 8 April 2015

આઈપીએલમાં આજે કોલકાતાના રાઈડર્સ સાથે ટકરાશે મુંબઈના ઇન્ડિયન્સ

આઇપીએલ-૮ની પ્રથમ મેચ આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઇ ઇન્ડિયન્સ સાથે થશે. કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન પર થનાર આ મુકાબલામાં બધાની નજર કોલકાતાના સ્પિનર સુનીલ નારાયણ પર હશે. રાતે આઠ વાગે સીધું પ્રસારણ થશે. વેસ્ટ ઈન્ડિઝના રહસ્ય સ્પિનર સુનીલ નારાયણની બોલિંગ એક્શનની ફરિયાદ ચેમ્પિયન્સ ટી-૨૦ લીગમાં કરી હતી. તે વર્લ્ડકપ પણ નહોતા રમી શક્યા પરંતુ બીસીસીઆઈએ તેને મંજુરી આપી દીધી છે.
http://www.vishvagujarat.com/today-ipl-kkr-vs-mumbai-indians-match/

No comments:

Post a Comment