નવી દિલ્હી : ડ્રાઈવિંગ લાઈસન્સ તથા રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવાના ગુનાઓમાં હવે માંડવળની કાર્યવાહી કરવાના બદલે સંબંઘિત જયુડીશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પ્રોસિકયુશન કરવામાં આવશે.વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આ અંગેનો એક પરિપત્ર કરી તમામ આરટીઓ અને એઆરટીઓને સૂચના આપવામાં આવી છે. માંડવાળની હાલની પદ્ધતિથી આવા ગુનાઓ ભવિષ્યમાં ન થાય તેની ગંભીરતા સાથેની જવાબદારી ઉત્પન્ન થતી ન હોવાનું અને સમાજમાં દાખલો બેસતો ન હોવાનું કયાંકને કયાંક લાગી રહ્યું હતું.
http://www.vishvagujarat.com/driving-license-without-vehicle-conducting-difficult/
http://www.vishvagujarat.com/driving-license-without-vehicle-conducting-difficult/
No comments:
Post a Comment