યુવરાજ સિંહે પિતા યોગરાજ સિંહનાં મહેન્દ્ર સિંહ ધોની વિરદ્ધ આપેલા નિવેદનનું ખંડન કર્યું છે. તેઓએ આ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. તેઓએ ધોની સાથે વિવાદની વાતથી કિનારો કરી લીધો છે. મીડિયામાં આવેલી ખબરો બાદ યુવરાજ સિંહે ટ્વીટ કરી કહ્યું કે ધોનીની સાથે તેમનો કોઈ વિવાદ નથી અને ધોનીની આગેવાનીમાં તેઓને રમવું સારું લાગે છે. યુવરાજે કહ્યું કે તેઓ ધોની સાથે મળીને તેમને પુત્રીનાં પિતા બનવા પર શુભેચ્છા આપશે
http://www.vishvagujarat.com/yuvraj-likes-to-play-captainship-dhoni/
http://www.vishvagujarat.com/yuvraj-likes-to-play-captainship-dhoni/
No comments:
Post a Comment