Wednesday, 8 April 2015

સુલ્તાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટ ભારતની નજર જીત પર !!

સુલતાન અઝલાન શાહ ટુર્નામેન્ટમાં મલેશિયા સામેની મેચમાં ભારતની નજર જીત પર હશે. કારણકે સુલતાન અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ઈન્ડિયન ટીમને હજુ સુધી જીત નથી મળી. ટીમને અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં એક ડ્રો અને એક હારનો સામનો કરવો પડ્યો છે. પોતાની ત્રીજી મેચમાં બુધવારે મલેશિયા સામે ભારતીય હોકી ટીમનો લક્ષ્ય જીત હાંસલ કરવાનો હશે.

http://www.vishvagujarat.com/india-look-azlan-sultan-hockey-tournament-win/

No comments:

Post a Comment