Wednesday, 8 April 2015

ભરૂચમાં ધારાસભ્યે આદિવાસી ગ્રાન્ટનો દુરપયોગ કર્યાની ફરિયાદ

ભરૂચ : વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ વસાવા એ ટ્રાયબલ ગ્રાંટ બિનઆદિવાસી સંસ્થાને ખોટી રીતે ફાળવી આપવા અંગે ભરૂચ કોર્ટ માંફરિયાદકરી હતી. આ ફરિયાદ કર્યા ના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવા એ ટ્રસ્ટી મંડળ માં આદિવાસી ન હોય પરંતુ તેનો લાભ આદિવાસીઓ ને મળતોહોય તેવી ભલામણ કરી હતી અને તે જીલ્લા આયોજન મંડળ દ્વારા મંજુર કરાઈહોવાનું તેઓએ જણાવ્યું હતું.

http://www.vishvagujarat.com/bharuch-mla-modified-misuse-complaint-for-tribal-grant/

No comments:

Post a Comment