ફેસબુકે અત્યાર સુધી તમને ઇવેન્ટ વિષે જણાવતું હતું. હવે ફેસબુકે ઇવેન્ટ લીસ્ટથી જોડાયેલું એક નવું ફીચર લોન્ચ કર્યું છે. આ નવા ફીચર હેઠળ ફેસબુક પેજની સાથે જ એક સબસ્ક્રાઇબ નામનું નવું બટન ઇન્ટ્રોડયુઝ કર્યું છે. ઇવેન્ટની જાણકારી તમને નોટીફીકેશન મારફતે મળી જશે આનાથી તમે જે સેલીબ્રીટી, બ્રાંડ, પર્સનના પેજને સબસ્ક્રાઈબ કરશે તેના ઇવેન્ટની જાણકારી નોટીફીકેશન મારફતે મળી જશે. આ ફીચર બાદ તમે જે પેજને સબસ્ક્રાઇબ ... વધુ વાંચો
No comments:
Post a Comment