Sunday, 5 April 2015

દીપિકા છોકરાઓને ના છંછેડ : કંગના રાણાવત

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના માય ચોઈસ વિડીઓ પર કંગના રાણાવતે એક બયાનમાં કહ્યું કે, જેનાથી દીપિકા વધારે નાખુશ થઈ શકે છે. જે વિડીયો પર આટલા વિવાદ ચાલે છે, તે વિડીયોનો આવો મજાક ઉડાવવાનો દમ તો કંગનામાં હોઈ જ શકે છે. છોકરાઓને ના છંછેડ નહિ તો, ૨૦ વર્ષ તો છોકરાઓના સશક્તિકરણમાં લાગી જશે કંગનાએ ભલે દીપિકાનું નામ ન લીધું હોય, પરંતુ આ વિડીયોથી નારાજ થયેલા છોકરાઓની ... વધુ વાંચો

No comments:

Post a Comment