સ્માર્ટફોન બનાવનારી ચીની કંપની જીયોનીએ આજે ભારતમાં એલીફ એસ-૭ લોન્ચ કર્યો છે જેની કિંમત ૨૪,૯૯૯ રૂપિયા છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી વિલિયમ લુએ જણાવ્યું કે ૫.૫ મીલીમીટર મોટાઈવાળા દુનિયાના આ સૌથી પાતળા સ્માર્ટફોનને હાલમાં જ બર્સોલીનાનાં વર્લ્ડ મોબાઈલ કોન્ફરન્સમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ખાસ ફીચર્સ : – બંને તરફ ગોરિલ્લા ગ્લાસ – એન્ડ્રોઇડ ૫.૦ લોલીપોપ – એમીગો ૩.૦ ઓપરેટીંગ સીસ્ટમ – ૧.૭ ગીએચઝેડ ઓકટોકોર પ્રોસેસર ... વધુ વાંચો
No comments:
Post a Comment